________________
લાચારી (અલૈયો બિલાવલ)
અજિત-જિણંદ જુહાર, તું જિરિા ! કરમ-ભરમ સબ ટાર, તું જિલરા !
મોહરાય મદહોશ બની જબ, આયૌ કરન પ્રહાર જિનને છિનમેં તિનકો તબ તો, કર દીન્હો બેકરાર
૧
વિષય-વિકાર અસાર તજત જિન, ઔર દોષ અઢાર પદ નિરવાન સું પ્રીતિ માંડે, છાંડી ભવ-ભરમાર
અહંકાર-પરવશ મુજ હિયરું, બન્યું દીન લાચાર તા કારન બિગરી બાજી મુજ, હીન ભયો આચાર દીનદયાલ ! અજિતજિન ! અબ હું, જાચું શરન તિહાર અવર ન કછુ માંગું પ્રભુ મેં, બસ, નેક-નિગાહ નિહાર
Jain Education International
ation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.