SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ચાચના (હમીર કલ્યાણ) જિનેશ્વર ! સંભવ ! ભવ-ભય ટાળ ‘સોહં’-પદનું દાન દઇને, અહંભાવ મમ બાળ તું કરુણાકર, હું તુજ ચાકર, ના કર ઢીલ દયાળ હીર હણ્યું મુજ આતમનું મેં, રચી વિષય જંજાળ ક્રૂર નઠોર બની મુજ મારે, મોહ-મલ્લ વિકરાળ વિશ્વ-સકલનો તું તારણ તું કર્મ-વિધા૨ણ કાળ પાપ-નિવારણ કર મમ હે વિભુ !, યાચે એટલું બાળ ૪ Jain Education International For Private & Personal Use Only ૧ ર (F) www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy