________________
(શુદ્ધ વસંત)
શ્રી અભિનન્દન-ચરન-કમલ કી, શરન સકલ-સુખદાઈ રે તીન ભુવન-પાવન મનભાવન, તા સમ દૂછું ન કાંઈ રે ૧
એ જિનકો દર્શન, અઘમર્ષણ, વર્ષણ પુણ્ય કમાઈ રે કઠિન કરમ-ઘર્ષણકો ટારે, તારે ભાવકી ખાઈ રે.
૨
જગ-ઉદ્ધારન-કારન હે જિન ! ભાવદયા બરસાઈ રે દીન અભાગી અધમ હું સેવક, તો બિસ ક્ય સાંઈ રે
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org