________________
પોઠાર (ગોરખ કલ્યાણ)
જગતમાં સહુનું કરે કલ્યાણ શ્રી નેમિ-નિણંદની આણ....
રાગ-દ્વેષ મિટાવે એને, સુખની મળે રસલ્હાણ સાંભળતા સંતાપ શમાવે, પ્રભુ ! તુજ આગમવાણ
દેવોને દુર્લભ દરશાવ્યાં, દેવ! તમે ગુણઠાણ મોહવશે પણ હું નિર્માગી, કરું નિજ-ગુણની હાણ
૨
આર્તનાદ પશુઓનો નિસુણી, તાસ ઉગાર્યો પ્રાણ શું પોકાર અમારો સુણશો, કદી ન જીવનપ્રાણ !?
વારવાર શું કરું વિનંતિ, હે જિનરાજ સુજાણ ! કરુણાકર ! મમ કર્મો કેરું, ખતમ કરો ઘમસાણ
૨
૩
இ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org