________________
અાનંદગાન (માલકૌંસ).
જગતગુરુ ! વર્ધમાન ભગવાન ચરમ જિનેશ્વર જય જગદીશ્વર, કરતા જગલકલ્યાણ.....
મનને જીત્યું, મમતા મારી, સાધી સમતા મહાન દૂર કર્યા શુભ-આતમધ્યાને, રાગ-દ્વેષ અજ્ઞાન
ચોત્રીશ અતિશય અનુપમ વિલસે, પાંત્રીશ વાણીગુણ-ખાણ શાસન-આકાશે અહનિશ જે, સદા ચમકતો ભાણ
હે જગગુરુ ! યાચું તુજ પાસે, સમકિત-સુખનાં દાન તુજ શાસન-નન્દનવન પામી, કરીએ આનંદગાન
૩ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org