________________
અજારા પાર્શ્વનાથ ભગવંત ! (દરબારી કાનડા)
અજારા પાર્શ્વનાથ ભગવંત પાવન તવ નામ-સ્મરણે મમ રોમ રોમ વિકસંત
બાલારુણસમ અરુણિમ આભા, તવ અંગે વિલસંત ઉજ્જવલ-ફૂલ-મઢ્યો તું સોહે, મધ્ય-રવિ ઝલકંત
તવ ન્હવણનું જલ અજયરાજના, કરે રોગનો અંત તો ભવ-રોગ અમારો પણ પ્રભુ ! આપ શમાવો સંત
હું દુ:ખિયો કરુણાને લાયક, તું વિભુ કરુણાવંત અજ્ઞ હું, તું સર્વજ્ઞ; હું નિર્ગુણ, સાહિબ ! તું ગુણવંત
દૂર દૂરથી તવ દરબારે, દોડી આવ્યો ભદંત ! તુજ દર્શનથી નિજ દર્શન હો ! યાચું એ અરિહંત !
૩૦
Jain Education International For Private & Personal Use Only
૧
૨
૪
www.jainelibrary.org