SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌમુખી ગંગામાં પ્રભુજીનાં પગલાં છે સુખકાર પણ ઇતરો કરતાં ત્યાં નિશદિન, આશાતન દુઃખકાર રાજિમતી ને રથનેમિની, પ્રતિમા ગુફા-મઝાર સાથે નેમીશ્વરનાં પગલાં, નિરખી ધન્ય અવતાર એક ચૈત્ય છે દિગંબરોનું, પહેલી ટૂંકે ધા૨ ઇતરોના દેવોનાં છૂટક, સ્થાનકનો નહિ પાર સહસ્રામ્રવનમાં પ્રભુ-પગલાં, કલ્યાણક-સ્મૃતિ સાર નૂતન મંદિરમાં ચઉમુખ જિન, વળી વિપુલ પરિવાર તીર્થ-તળેટીએ સુંદર પ્રભુ-ઋષભનું ચૈત્ય જુહાર પ્રભુ-પગલાં ને અંબા-મૂરત, પણ ચઢતાં પગથાર શાસ્ત્રવચન થકી એ ગિરિવરનો, જાણી પ્રભાવ અપાર યાત્રાર્થે ઉલ્લસિયું અંતર, કીધો દીર્ઘ વિહાર વિક્રમથી બે સહસ્ર ઉપર, અડતાલીશ વિચાર માઘ શુદી એકમના દીઠો, દાદો મેં દિલદાર જ્યોતિ જળહળ નેમપ્રભુનાં, મુખડાંની પલવાર એકટકે અનુભવતાં મેં તો, ધોયાં પાપ હજાર તીર્થ-પ્રભાવે મુજ મનના સહુ, મટો વિષય-વિકાર સરસ શીલનાં ને પાલનથી, સફળ હજો અવતાર જય જય ઉજ્જયંત ગિરનાર.... Jain Education International ૩૬ For Private & Personal Use Only ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy