SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વન (યમન કલ્યાણ) જિનજી ! યાચું શરન તિહારો તૂ જગતા૨ન શિવસુખકારન, વારન કુમતિ-પ્રસારો તૂ ભવભંજન ભવિમનરંજન, સજ્જન જન-આધારો તુ કરુનાકર ત્રિભુવન ઠાકર, ચાકર વીર ! હું તારો તૂ રીઝે સીઝે મુજ કારજ, મુજ કારજ, ભાંજૈ ભવ-ભય-ભારો ૩૩ ૧ તુજ ગુનકમલ બિમલ અતિ નિરખી, હરખૈ મન–અલિ મારો ત્રિશલાનન્દન દુરિતનિકંદન, વંદન મમ અવધારો 3 Jain Education International For Private & Personal Use Only ૨ © www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy