________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું તમે ગ્રાહક નથી? હોવા જોઈએ.
વિજ્ઞપ્તિ પત્ર. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી બુદ્ધિપ્રભા” નામનું માસિક બે વરસથી પ્રગટ થાય છે. જેમાં પુજ્ય ગુરૂવર્ય મુનિ શ્રી બુદ્ધિસાગરજીના, તેમજ કેટલાક જૈન વિદ્વાનોના લેખો પ્રગટ થાય છે. થોડાજ સમયમાં તેના ગ્રાહકની સંખ્યા ૧૦૦૦ જેટલી થવા પામી છે અને જૈન કોમમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી બે પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તો ઉત્તમ પ્રકારના જૈન ધર્મ સંબંધી લેખોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસિકમાંથી જે કાંઈ ન રહે તે બૉર્ડીગમાં પરચાવાનો હોવાથી બૉડગને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે.
આ માસિકનું વાર્ષિક લવાજમ પિસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦ છે. સ્થાનિક રૂ. ૧-૦-૦.
[માસિકના ગ્રાહકોને ઓછી કીંમતે પુસ્તકો મળવાનો પ્રસંગોપાત લાભ મળે છે.
લખે
બુદ્ધિપ્રભા આશીસ શ્રી જૈન શ્વેતાંબર બોડીંગ, નાગોરશાહઅમદાવાદ,
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી
પ્રગટ થયેલ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા
અવશ્ય વાંચો.
આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથો વાંચીને મનન કરવા લાયક છે. મુનશીની લેખનશૈલી સમભાવવાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચે છે, ગ્રન્થો અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે.
આવા ઉત્તમ ગ્રન્થો તદન નજીવી કિંમતે પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે.
For Private And Personal Use Only