________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પપ )
ઘણાં આવરણો તૂટી જાય છે. રામરાદિત્યને જેમ અગ્નિશર્મા ઉપર બીલકુલ દ્વેષભાવ રહ્યો નહિ, તેની સમતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. રગડ રૂપિરાજે સમતાના બળથી ઉપવાસ નહિ કર્યા છતાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી સમતાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે.
રામના સેવો સમતા સે એ સર્વ મનુષ્યો વદે છે. પણ રમતાની પ્રાપ્તિ કરવી દુર્લભ છે. સુખદુ:ખના સંગમાં મનની સમાનતા આકડાના રૂની પેઠે આકાશમાં ઉડી જાય છે, માનપ્રતિષ્ઠાના ભંગ વખતે મનની માનતા હવાઇની પૈડે શણગાં નષ્ટ થઈ જાય છે. રોગના સમયમાં મનની રામાનતા વિદ્યુતુની પૈડું ચંચળ થઈ જાય છે. પુત્ર, પુત્રી, શિષ્ય, અને શિષ્યાના, મરણ પ્રસંગે મનની સમાનતા રહેવી દુલભ છે. પોતાની અપકીર્તિ સાંભળતાં દુર્જનો ઉપર મહાવીર પ્રભુની પંડે રમતા રાખવી અશક્ય છે. અકસ્માતુ કોઈ જાતને ભય આવતાં મનની સમાનતારૂપ સમતા રાખવી દુર્લભ છે, પોતાના કોઈ ગુણ ગાય તે વખતે મનની સમાનતા (અર્થાત્ હર્ષવિનાની રિથતિ ) રહેવી દુર્લભ છે. પુત્રજન્માદિ સાંભળતાં મનની રામાનતા રાખવી દુર્લભ છે, માતપિતાનું મરણ દેખતાં, સાંભળતાં મનની સમાનતા રાખવી દુલા છે, કોઈ પણ પ્રકારનું સરકારતરફથી માન મળતાં મનની સમાનતા રાખવી દુર્લભ છે. મિષ્ટાન ભોજન ખાતાં વા કુસિત ભોજન ખાતાં મનની. સમાનતા રાખવી દુલા છે. યિોને બોગો સાનુકલપણે ભોગવતાં રાગદ્વેષ રહિત મનની સમાનતા રાખવી દુર્લભ છે, સુંદર લલનાઓનાં મુખ દેખતાં મનની રામાનના દુઃખે રાખી શકાય છે. દુર્જનેને દેખતાં વરદશાનો ત્યાગ થવો મુશ્કેલ છે. તરવાર વા બંદુક લેઇને મારવા આવેલા દુશ્મનોને દેખી ભય શોક વા વેરની લાગણી મનમાં ન પ્રગટે એમ બનવું મુશ્કેલ છે.
જ્યારે એવી દશામાં વાય, શોક, ચંચળતા વેર વગેરે ન પ્રગટે ત્યારે જ મનની રામાનતા ગણાય છે. મરણની વાત સાંભળતાં અથવા વિશેષ જીવવાની વાત સાંભળતાં મનની રામાનતા રાખવી દુર્લભ છે, ઘરનાં મનુષ્યો અનેક પ્રકારે ઉપાધિ કરે, રાગા સંબંધીઓ ઉપાધિ કરે તેમ છતાં મનની સમાનતા રાખવી મુશ્કેલ છે. ખરેખર કાજલની કોટડીમાં રહેતાં ડાઘ ન લાગે એમ જો બને તો સંસારની આવી સ્થિતિમાં મનની સમતોલ સ્થિતિ રાખી શકાય એમ કહી શકાય, આવું દષ્ટાંત સાંભળી અધીરા ન બનવું જોઈએ. રાગ અને દ્રપના પ્રસંગોમાં પણ રાગ ચગર માં ન પડવું, અને મનને એથી અલગ રાખવું, એવી પાનની સમતોલ દશા પ્રાપ્ત કરવી દુર્લભ છે. એવી દશા માટે સતપુરષોના ચરણકમળની સેવા કરવી જોઈએ. પૂર્વોક્ત પ્રસંગોમાં મનનું સમતોલપણે જાળવી શકાય એવું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મનનું સમતોલપરા"વા ક્ષણે ક્ષણે શા માન. શસ્વરૂપમાં લક્ષ્ય
For Private And Personal Use Only