Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 283
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૪૨) ગથી મૃઢ મનુષ્યો દેવ ગુરૂ અને ધર્મને વિસારી દે છે અને ગુરૂની સંગતિ કરવામાં પણ મૂઢતા સમજે છે. લક્ષ્મીના મદથી થાકી ગયેલા મૂઢ જનના હૃદયમાં જો અને તમોગુણની વૃદ્ધિ થાય છે અને હૃદયમાં રહેલો સત્ત્વગુણ, વિલય પામે છે. જડ પદાર્થમાં સુખના ઉપાસકો રત્નસમાન ધર્મને મૂકી વિષયરૂપ કાચના કકડાનું ગ્રહણ કરે છે. જેમાં મુખની બુદ્ધિથી ભ્રાન્ત થએલાઓ અત્યંત નીચતા ધારણ કરે છે અને મનુષ્ય જીવનનું ખરું કર્તવ્ય, ભૂલી જાય છે, તેથી તે ઘણા કાલ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે. જડ પદાર્થમાં સુખની બુદ્ધિને ધારનાર બ્રાન્ડ મનુ, સત્ય વિવેક દષ્ટિ શુન્ય હોવાથી અન્ધ પાઠ્ય જીવન ગુજારે છે. તેવી અધદશામાં સત્ય તત્ત્વને ન દેખી શકે તેમાં તેમનો પોતાનો જ વાંક છે. જડના ઉપાસકો, અન્યોને એટલે (જડ લમીથી હીન પુરૂને) ગરીબ ગણે છે, આ તેમની ભ્રાન્ત દૃષ્ટિનું પરિણામ છે. વળી તેવા મૃઢ પુરૂ પોતે જ અકકલના ખાં બની જાય છે અને તેના સેવકો પણ, તેવા જડ લક્ષ્મી ઉપાસકોની હાજીહા કરવા મંડી જાય છે. અહો ! તેવા મૂઢ પુરૂ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયલ ન કરે તેમાં આશ્ચર્ય શું છે ? અલબત કંઈ પણ આશ્ચર્ય નથી. તેવા પૂર્વોક્ત મઢ પુરૂ, વિષયભેગમાં સુખ માનીને હાડકાં ચુસ નાર ધાનની પેઠે ખેલાયમાન થાય છે અને પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે તે જણાવે છે, कामदृष्टियुता मूढाः, प्रस्खलन्ति पदे पदे । रोगचिन्तादिसम्पन्ना, भ्रमन्ति श्वानवत् सदा ॥ १०१॥ अहंममत्त्वसम्पन्ना, जीवा दुःखालयाः सदा । स्वार्थदोषविमूढाश्च, नन्ति जीवान् पदे पदे ।। १०२ ॥ स्तेयकर्म प्रकुर्वन्ति, मिथ्या जल्पन्ति वाचया । द्वेषबुद्धिं प्रकुर्वन्ति, वञ्चयन्ति हि सज्जनान् ।। १०३ ॥ सर्वदोषालय लोभ, भजन्ति मूढदेहिनः। आत्मदृष्टिपरावृत्ता, जीवाः सर्वत्र दुःखिनः॥ १०४ ॥ શબ્દાર્થ-કામદૃષ્ટિવાળા મૂઢ મનુષ્યો ક્યાં જાય ત્યાં ખલના પામે છે અને તે મૂઢો, અનેક પ્રકારના રોગો અને અનેક પ્રકારની ચિતાઓ વડે, શ્વાનની પેઠે સુખની આશાએ જ્યાં ત્યાં ગટ ભમે છે. અહં અને મમત્વવાળા મૂઢ છવો દુઃખના સ્થાનભૂત સદાકાળ બને છે. સ્વાર્થદોષથી વિશેષ પ્રકારે મૃઢ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290