________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
જ્ઞાનનો ઉપદેશ આપવો તે સર્વ પ્રકારના ઉપદેશમાં એમ કહેવાનું નથી કે અન્ય જે જે ઉપદેશો આપવા તે અપેક્ષાએ યોગ્ય છે, અન્ય તત્ત્વોનો ઉપદેશ તે કારણ નનો ઉપદેશ છે તે સર્વમાં શ્રેષ્ઠ કારણ છે, કારણ કે સર્વ જગના જડ પીચોને જાણવા ઉદ્યમ કર્યો, તેનો ઉપદેશ આપ્યો, પણ જ્યાંસુધી આત્મા એ શું છે તેનો ઉપદેશ ન આપ્યો ત્યાંસુધી જગત્ના ઉપર મહાન ઉપકાર કર્યો એમ કહી શકાય નહીં, સર્વ જિનાગમોના ઉપદેશની આવશ્યકતા છે પણ તેમાં આત્મજ્ઞાનના ઉપદેશની અત્યંત આવશ્યકતા છે, તેમાં પણ સમજવાનું કે દ્રવ્યાનુયોગના જ્ઞાનપૂર્વક આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો તેજ શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એમ તો સર્વે પોકારે છે, પણ સાત નય, સપ્તભંગી નિક્ષેપપૂર્વક અનેકાંતપણે આત્માને જાણવો અને તેનો ઉપદેશ આપવો એ કંઈ સામાન્ય વાત નથી. કોઈ વિરલા દ્રવ્યાનુયોગપૂર્વક આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે અને તેમ જાણે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાની રૂચિ થવી વા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ કંઈ સહેલી વાત નથી. કોઈ ભાગ્યવંતને, આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનો સ્યાદ્વાદપણે ઉપદેશ આપવો સુજે છે.
શ્રેષ્ઠ છે, આ ઉપરથી
ખોટા છે. તે પણ છે. અને આત્મજ્ઞા
સર્વે પરોપકારોમાં ભાવદેશનાનો ઉપકાર મોટો છે. આ ઉપરથી બન્યો સમજશે કે જે સાધુઓ ભાવદેશનાથી ભવ્ય જીવોને તારે છે હેના સમાન કોઈ મોટો ઉપકાર કરી શકતું નથી. સુદર્શનાચરિત્રમાં પણ નીચે પ્રમાણે કહ્યું છે.—-મુર્રાના ત્રે.
जिणिदधम्मोवएसदाणं महातिथ्यं ॥
વીતરાગકથિત ધર્મના ઉપદેશનું દાન એ મોટું તીર્થ છે, એજ મોટી યાત્રા છે.
For Private And Personal Use Only
ગાથા.
जिणभुवण बिंबपूया, दाणदया तवसुतिथ्यजत्ताणं ॥ धम्मोवएस दाणं, अहियं भणियं जिणंदेहिं ॥ १ ॥ एगंपि जो पवोह, पावासत्तं जिणिदधम्मंमि ॥ सव्वजियाण विदिन्नं, अभय महादाण मिहतेण ॥ २ ॥ धम्मोव सदाणं, जिणेहिं भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं, पडिओवयारो जओ नध्थि ॥ ३ ॥ सम्मत्तमहादाणं जीवो जो देइ धम्मबुद्धीए ॥ तंनथ्थि जए जं तेण, नय विदत्तं सुहं पुन्नं ॥ ४ ॥