Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 491
________________ को नाम किर सकन्नो कन्नामयसच्छहं नमुक्कारं । नो आयरिज्ज मरणे रणि व्व सुहडो जयपडागं ॥ ८१ ॥ કોણ એવો સકર્ણ છે કે જે મરણ વખતે રણમાં જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને અમૃતન છંટકાવ તુલ્ય નવકા૨નો આદર ન કરે ? ૮૧ इक्कोऽवि नमुक्कारो परमेट्ठीणं पगिट्ठभावाओ । सयलं किलेसजालं जलं व पवणो पणुल्लेइ ॥८२॥ પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે તે સકલક્લેશજાલને છેદી નાખે છે. ૮ ૨ संविग्गेणं मणसा अखलियफुडमणहरेण य सरेण । पउमासणिओ करबद्धजोगमुद्दो य काएणं ॥ ८३ ॥ सम्मं संपुत्रं चिय समुच्चरिजा सयं नमुक्ारं । उस्सग्गेणेस विही अह बलगलणा तहा न पहू ॥ ८४ ॥ तन्नामाणुग असिआउस त्ति पंचक्खरे तह वि सम्मं । निहुयं पि परावत्तिज्ज कह वि अह तत्थ वि असत्तो ॥ ८५ ॥ ता झाइजा ओमिति संगहिया जं इमेण अरहंता । असरीरा आयरिया उज्झाया मुणिवरा सव्वे ॥ ८६ ॥ एयन्नामाइनिसन्नवन्नसंधिप्पओगओ जम्हा । सव्वन्नुएहि एसो ओंकारो किर विणिद्दिट्ठो ॥८७॥ एयज्झाणा परमेट्ठिणो फुडं झाइया भवे पंच | अहवा जो एंव पि हु झाएउं होइ असमत्थो ॥ ८८॥ सो पासट्ठियकल्लाणमित्तवग्गेण पंचनवकारं । निसुणिज्ज पढिज्जंतं हिययम्मि इमं च भाविज्जा ॥ ८९ ॥ અંતસમયે સંવિગ્ન મન વડે, અસ્ખલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક્ પ્રકારે સંપૂર્ણ નવકા૨નું સ્વયં ઉચ્ચારણ કરે એ ઉત્સર્ગ વિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ કરવા સમર્થ ન હોય તો પરમેષ્ઠિઓનાં નામને અનુસરનારા ‘અભિજ્ઞાનશા’એવા પાંચ અક્ષરોનું સમ્યક્ પ્રકારે મૌનપણે પરાવર્તન કરે. જો કોઈ કારણે તેમ કરવા પણ અશક્ત હોય તો ‘ઓમ્’ એવા એક અક્ષરનું ધ્યાન કરે. કારણ કે એ અક્ષર વડે અરહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વમુનિવરો સંગ્રહિત થયેલા છે. એ પાંચેય નામોની આદિમાં રહેલા અક્ષરોની સંધિના પ્રયોગોથી નિશ્ચે આ ઓંકાર બનેલો છે એમ સર્વજ્ઞપરમાત્માઓએ ફ૨માવેલું છે. એનું ધ્યાન કરવાથી નિશ્ચે પાંચેય પરમેષ્ટિઓનું સ્પષ્ટપણે ધ્યાન થાય છે અથવા જે એ (એક અક્ષર)નું ધ્યાન કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણમિત્રોના સમુદાય પાસેથી પંચનવકા૨ને સાંભળે અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના કરે. ૮૩ થી ૮૯ एसो स सारगंठी एस स कोवि हु दुलंभलंभु त्ति । एसो स इट्ठसंगो एयं तं परमतत्तं ति ॥ ९० ॥ આ નવકાર એ સારની ગાંઠડી છે, આ નવકાર એ કોઈક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, આ નવકાર એ ઈષ્ટનો સમાગમ છે અને એ એક પરમતત્ત્વ છે. ૯૦ अहह तडत्थो जाओ नूणं भवजलहिणो अहं अञ्ज । अन्नह किहं अहं कह व एस एवं समाओगो ॥९१॥ અહો હો ! આજે હું ભવસમુદ્રના તટને પામ્યો છું, અન્યથા ક્યાં હું ! ક્યાં આ નવકાર ? અને ક્યાં મારો તેની સાથેનો સમાગમ ? ૯૧ धन्नोऽहं जेण मए अणोरपारम्मि भवसमुद्दम्मि । पंचन्ह नमुक्कारो अर्चितचिंतामणी पत्तो ॥ ९२ ॥ જે કારણે અનાદિઅનંતભવસમુદ્રમાં અચિત્ત્વચિન્તામણિ એવો પાંચ પદવાળો નમસ્કાર મને પ્રાપ્ત થયો છે તે કારણે હું ધન્ય છું ! ૯૨ किं नाम अज्ज अमयत्तणेण सव्वंगियं परिणओऽहं । किं वा सयलसुहमओ कओ अकंडेऽवि केणावि ॥९३॥ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ Jain Education International For Private & Personal Use Only ૪૪૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548