Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૪૮૦
અથ ચતુર્થપદવર્ણનભાસ ૪ (પાંચે પાંડવ વાંદતાં-એ દેશી) ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો
ચોથે પદે
ધ્યાનરે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરીને સૂરી સમાનરે (ત્રુટક ૦) જે સૂરિ સમાન વ્યાખ્યાન, કરિપણિ નવિ ધરે અભિમાનરે; વલી સૂત્રાર્થનો પાઠ દિઈ, ભવી જીવને સાવધાન રે. અંગ ઈગ્યાર ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જે હરે; ગુણ પણવીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહરે (ત્રુટક ૦) બહુ નેહેં અભ્યાસ સદા, મુનિ ધારતા ધર્મધ્યાનરે; કરે ગચ્છની ચિંત પ્રવર્તક દિઈ થિવિરનેં બહુમાનરે. ર અથવા અંગ ઈગ્યા. જે વલી, તેહના બાર ઉપાંગરે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગરે (ત્રુટક ૦) વલી ધારે આપણે અંગે, પંચાંગી સમ તે સૂધી વાંણિ રે; નય ગમ ભંગ પ્રમાણ, વિચારને દાખતા જિનઆણરે. ૩ સંઘ સકલ હિતકારિયા, રત્નાધિક મુનિ હિતકારી રે; પણ વ્યવહાર પ્રરૂપતા, દસ સામાચારી આચાર૨ે (ત્રુટક ૦) કહે દસ સમાચારી આચાર, વિચારને વારતા ગુણગેહ રે; શ્રી જિનશાસન ધર્મધુરા, નિરવાહતા શુચિ દેહરે. પંચવીસ પંચવીશી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે; મુક્તાફલ માલા પરેિં, દીપે જસ અંગિ ઉછાહિરે, (ત્રુટક ૦) જસદીમેં અતિ ઉછાહિ, અથાહગુણે જ્ઞાનવિમલથી એકતાન રે; એહવા વાચકનું ઉપમાન કહું, ક્રિમ જેહથી શુભધ્યાનરે. ઇતિ શ્રી નવકારપદાધિકારે ચતુર્થઉપાધ્યાયભાસ. ૪
અથ પંચમપદવર્ણનભાસ
(તે મુનિને ભામડે જઈઈ- એ દેશી) તે મુનિને કરું વંદન ભાવ, જે ષટ્ વ્રત ષટ્ કાય રાખે રે ૧૨ ઈંદ્રિય પણિ દમેં વિષયપણાથી ૧૭ વલી ખંતિ સુધારસ ચાખેં રે. ૧૮ તે ૦ લોભતણા નિગ્રહનેં કરતા ૧૯, વલી પડિલે હણાદિક કિરિયા રે; નિરાસંસ જતના બહુપદિ ૨૦, વલી કરણ શુદ્ધિ અનિસ સંયમ યોગસ્સું યુગતા ૨૨, દુર્દ્રર મનવચકાય કુસલતા યોગઈ, વરતાવેં ગુણ
ગુણદરિયારે ૨૧ તે ૦ પરિસહ સહતારે ૨૩; અનુસરતા રે. ૨૬ તે ૦
Jain Education International
૧
For Private & Personal Use Only
૪
૫
૧
૨
૩
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548