Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 519
________________ સમલી વ્યાધઈ અપહણી, મુનિ દીધો નવકારો રે; તતખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારો રે. સમરો. ૧૨ ચોર થયો વલી દેવતા, નવપદ મહિમા તેહો રે; ભીલ-ભીલડી સુર થયાં, પાપી દૂતા જેહો રેસમારો. ૧૩ ધ્યાન ધરતી અનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે; સંકટ તસ દૂરિ થયું, ભુજંગ થઈ ફૂલમાલા રે. સમરો. ૧૪ મન વચ કાયા વશિ કરી, નવપદનું કરે ધ્યાનો રે; હરખવિજયે કહઈ હરખપું, તસ ઘર નવય નિધાનો ૨. સમરો. ૧૫ ઇતિ શ્રી નવકારફલ સઝાય શ્રી નવકારભાસ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત (ઢાલ નણદલની એ દેશી) પ્રથમપદવર્ણનભાસ વારી જાઉં હું અરિહંતની, જેહના ગુણ છે બાર;મોહન ૦ પ્રાતિહારિજ આઠ છે, મૂલ અતિશય આર મો ૦ ૧ વા ૦ વૃક્ષ અશોક ૧ સુરકુસુમની, વૃષ્ટિ ૨ દિવ્ય ધ્વનિ વાણ, ૩ મો ૦ ચામર ૪ સિંહાસન પ દુંદુભિ, છ ભામંડલ ૭ છત્ર વખાણ ૮ મો ૦ ૨ વા ૦ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન્ય; ૧ મો ૦ વચનાતિશય યોજનામાંનિ, સમજે ભવિ અસમાન. ૨ મો ૦ ૩ વા ૦ જ્ઞાનાતિશય અનુત્તર સુરતણા, સંશય છેદનહાર; ૩ મો ૦ લોકાલોક પ્રકાશતા, કેવલજ્ઞાન ભંડાર. ૪ મો ૦ ૪ વા ૦ રાગાદિક અંતરરિપુ, તેહના કીધા અંત; મો ૦ જિહાં વિચરે જગદીસર્સ, તિહાં સાતે ઈતિ શમંત મો ૦ ૫ તા ૦ એહ અપાયાપરામનો, અતિશય અતિ અભુત; મો ૦ અનિશિ સેવા વારતા, કોડીગમેં પુરુહૂત મો ૦ ૬ વા ૦ મારગ શ્રી અરિહંતનો, આદરી ગુણગેહ; મો ૦ ચાર નિક્ષેપઈ વંદી, જ્ઞાનવિમલ ગુણગેહ મો ૦ ૭ વા ૦. ઇતિ પ્રથમપદવર્ણનભાસ શ્રી નવકારભાસ-પ્રથમ આ ૪૭૭ NN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548