Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
સંખ પ્રવાલા સ્ફટિક મણિ પતાજીવ રતાંજણી સાર,
પ્ય સોવન રયણ તણી ચંદનાડગર નૈ ઘનસાર. નો ૦ ૭ સુંદર ફલ રુદ્રાખની જપમાલીકારે રેસમની અપાર, પંચવર્ણ સમસૂત્રની વલી વિશેષે સૂત્રતણી ઉદાર. નો ૦ ૮ ગાયમ પૂક્યાથી કહ્યો મહાવીરજીરે એ સયલ વિચાર; લબ્ધિ કહે ભવીયણ તુમે ઈમ ગુણયોરે નિત્ય શ્રી નવકાર નો ૦ ૯
ઇતિ નોકારવાલી ગીત સમાપ્ત.
નવકારફલ સઝાય
(ગિરુઆરે ગુણ તુમ તણા એ રાગ.) સમરો ભવિઅણ ભાવસ્યું, મહામંત્ર નવકારો રે; સમરતા સુખ પામીઈ, ભવોભવ એ આધારો રે. સમરો. ૧ પૂરવ ચરિતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયો રે; એક મનાં આરાધતાં, પાતક પૂરિ પલાયો રે. સમરો. ૨ અડસઠ અક્ષર એહના, સંપદા આઠને સારો રે; આપઈ અનંતી સંપદા, ભવિજનનઈ હિતકારી રે. સમરો. ૩ ઉજ્જવલ ધ્યાન ધરી કરી, લાખ એક જઈ જેહો રે; તીર્થંકર પદ તે લહઈ, એહમાં નહીં સંદેહો રે. સમરો. ૪ સુખ સંતતિ અરથઈ કરી, પૂજી શ્રી જિનરાયો રે; ચઢતો એક લખ્ય(ખ)સમરતાં, મનવંછિત સુખ થાયો રે. સમરો. ૫ કમલબંધ કરી જે જપી, એકમનાં નવકારો રે; દિન પ્રતિ તે જીમતો, ફલ લહઈ ચોથનું સારી રે. સમરો. દ નિંદ્યા (દા) વર્ત કરઈ કરી, શંખાવર્ત કરેઇ રે; ધ્યાન ધરઈ નવકારનું, વંછિત સુખ લહેઇ રે. સમરો. ૭ બંધન કષ્ટઈ જે જપઈ, વિપરીતઈ એક લાખો રે; સંકટ કષ્ટ તેહનું ટલઈ, એહવી જિનવર ભાખો રે. સમરો. ૮ અનુપૂરવી કે પાટલી, અનિશિ જેહ ગણતો રે; વરસા વરસી તપતણું, ફલ સહી તેહ લહંતો રે. સમરો. ૯ વયરી રૂઠે તરજની, અંગુઠઈ મોખ્ય જાપો રે; વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપો રે. સમરો. ૧૦ શિવકુમાર સંકટમાંહિ, ચિત્ત ધર્યો નવકારો રે; સોનાનો પુરિસો થયો, ત્રિદંડીઓ તેણી વારો રે. સમરો. ૧૧
૪૭૬
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548