SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ પ્રવાલા સ્ફટિક મણિ પતાજીવ રતાંજણી સાર, પ્ય સોવન રયણ તણી ચંદનાડગર નૈ ઘનસાર. નો ૦ ૭ સુંદર ફલ રુદ્રાખની જપમાલીકારે રેસમની અપાર, પંચવર્ણ સમસૂત્રની વલી વિશેષે સૂત્રતણી ઉદાર. નો ૦ ૮ ગાયમ પૂક્યાથી કહ્યો મહાવીરજીરે એ સયલ વિચાર; લબ્ધિ કહે ભવીયણ તુમે ઈમ ગુણયોરે નિત્ય શ્રી નવકાર નો ૦ ૯ ઇતિ નોકારવાલી ગીત સમાપ્ત. નવકારફલ સઝાય (ગિરુઆરે ગુણ તુમ તણા એ રાગ.) સમરો ભવિઅણ ભાવસ્યું, મહામંત્ર નવકારો રે; સમરતા સુખ પામીઈ, ભવોભવ એ આધારો રે. સમરો. ૧ પૂરવ ચરિતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયો રે; એક મનાં આરાધતાં, પાતક પૂરિ પલાયો રે. સમરો. ૨ અડસઠ અક્ષર એહના, સંપદા આઠને સારો રે; આપઈ અનંતી સંપદા, ભવિજનનઈ હિતકારી રે. સમરો. ૩ ઉજ્જવલ ધ્યાન ધરી કરી, લાખ એક જઈ જેહો રે; તીર્થંકર પદ તે લહઈ, એહમાં નહીં સંદેહો રે. સમરો. ૪ સુખ સંતતિ અરથઈ કરી, પૂજી શ્રી જિનરાયો રે; ચઢતો એક લખ્ય(ખ)સમરતાં, મનવંછિત સુખ થાયો રે. સમરો. ૫ કમલબંધ કરી જે જપી, એકમનાં નવકારો રે; દિન પ્રતિ તે જીમતો, ફલ લહઈ ચોથનું સારી રે. સમરો. દ નિંદ્યા (દા) વર્ત કરઈ કરી, શંખાવર્ત કરેઇ રે; ધ્યાન ધરઈ નવકારનું, વંછિત સુખ લહેઇ રે. સમરો. ૭ બંધન કષ્ટઈ જે જપઈ, વિપરીતઈ એક લાખો રે; સંકટ કષ્ટ તેહનું ટલઈ, એહવી જિનવર ભાખો રે. સમરો. ૮ અનુપૂરવી કે પાટલી, અનિશિ જેહ ગણતો રે; વરસા વરસી તપતણું, ફલ સહી તેહ લહંતો રે. સમરો. ૯ વયરી રૂઠે તરજની, અંગુઠઈ મોખ્ય જાપો રે; વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપો રે. સમરો. ૧૦ શિવકુમાર સંકટમાંહિ, ચિત્ત ધર્યો નવકારો રે; સોનાનો પુરિસો થયો, ત્રિદંડીઓ તેણી વારો રે. સમરો. ૧૧ ૪૭૬ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy