Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
आजम्म
પરિવર્ધિત એવા પંચનમસ્કારરૂપી વૃક્ષના કોઈ એક ફળના વિલાસનો જ વિશેષ (નમૂનો) છે. ૨૬ થી ૩૨. जं पि य सियदेवंसुयसंवुयसुरसयणसुंदरूच्छंगो । सिप्पिपुडंतो मुत्ताहलं ब उववज्जइ तत्तो ॥ ३३ ॥ आजम्म आजम्म सुहग्गजुव्वणावत्थो । आजम्मं रोगजरारयसेयविवज्जियसरीरो ॥ ३४॥ हारूवसट्ठिमंसरूहिराइतणुमलविमुक्को । आजम्मं अमिलायंतमल्लवरदेवदूतधरो ॥३५॥ उत्तत्तजच्चकंचणतरूणदिवायरसरिच्छहसरीरो । પંચપ્પરથળા ળ-વિણ બુરિયલિસિયો ॥૩૬॥ अक्खंडगंडमंडललुलंतकुंडलपहापहासिल्लो । रमणीयरमणअमरणरमणीगणमणहरो किंच ॥३७॥ गहचक्क मिक्कहेलं पाडेउं भूयलं भमाडेउं । सयलकुलाचलचक्कं चूरेउं तह य लीलाए ॥ ३८ ॥ माणसपमुहमहासरसरियादहसायराण सलिलाई । पलयपवणु व्व समकालमेव सत्तो विसोसेउं ॥ ३९ ॥ तेलुक्कपुरणत्थं झत्ति विउव्वियमहल्लबहुरूवो । परमाणुमित्तरूवोऽवि तह य होउं लहु समत्थो ॥४०॥ तह इक्ककरंगुलिपंचगस्स पत्तेयमग्गभागेसु । मेरूपणगा उ इक्किक्कमिक्ककालं धरणसत्तो ॥ ४१ ॥ किं बहुणा संतं पिहु असंतयं तह यऽसंतमवि संतं । वत्थू इक्कखणि च्चिय दरिसेउमलं करेउं च ॥ ४२ ॥ नमिरसुरविसरसिरमणिमऊहरिंछोलिविच्छुरियपाओ । भूभंगाइट्ठपहिट्ठसंभमुट्ठितपरिवारो ॥४३॥ चिंताऽणंतरसहसत्ति संघडंताणुकूलविसयगणो । अणवरयरइरसाविलविलासकरणिक्कदुल्ललिओ ॥४४॥ निम्मलओहिन्त्राणानिमेसदिट्ठिए दिट्ठदट्ठव्यो । समकालोदयसमुविंतसयलसुहकम्मपयइ य ॥४५॥ रिद्धिपबंधबंधुरविमाणमालाहिवत्तणं सुइरं । पालइ अखलियपसरं सुरलोए किर सुरिंदोऽवि ॥४६॥ तंपि असेसं जाणसु सम्मं सब्भावगन्भविहियस्स । पंचनमुक्काराराहणस्स लीलइयलवु ति ॥४७॥
વળી શ્વેત દિવ્યાંશુકથી ઢંકાયેલ દેવશય્યાને વિષે છીપોલીના પડની મધ્યમાં રહેલ મુક્તાફલની જેમ સુંદર અંગ સહિત જે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા બાદ જે આજન્મ સૌભાગ્ય અને યુવાવસ્થાયુક્ત, આજન્મ રમ્યતનુ આજન્મ રોગ, જરા, ૨જ અને સ્વેદરહિત શરીરયુક્ત, આજન્મ સ્નાયુ-નસ, વસા-ચરબી, અતિ તપાવેલું માંસ અને રુધિરાદિ શરીરના મળથી વિમુક્ત તથા આજન્મ અમ્લાન પુષ્પમાલા અને શ્રેષ્ઠદેવષ્યને ધારણ કરનાર તથા ઉત્તમ જાત્ય કાંચન અને તરુણ દિનકર સમાન શરીરની શોભા યુક્ત, પાંચ પ્રકારના રત્નમય આભરણોના કિરણોથી દિક્ચક્રને પ્રકાશિત કરનાર, લટકતા કુંડલોની પ્રભાથી સંપૂર્ણ ગંડમંડલને પ્રભાસિત ક૨ના૨, રમણીય રમણશીલ દેવ૨મણીઓના સમુદાયના મનને હરણ કરનાર, એક હેલા વડે ગ્રહચક્રને પાડવા અને ભૂતલને ભમાડવા સમર્થ, લીલાપૂર્વક સકલ કુલાચલના સમુદાયને ચૂરવા અને માનસ પ્રમુખ મહાસરોવર, સરિતા, દ્રહ અને સાગરોના પાણીને પ્રલયકાળના પવનની જેમ એકી સાથે શોષવા સમર્થ, મોટા અને ઘણા એવાં વૈક્રિયરૂપો વડે એકી સાથે ત્રણ લોકને પૂરવા તથા પરમાણુમાત્ર રૂપને પણ ક૨વા સમર્થ, એક હાથની પાંચ આંગળીઓ ઉપર પ્રત્યેકના અગ્રભાગને વિષે એકી સાથે પાંચેય મેરુને ધારણ કરવાને સમર્થ, બહુ શું કહેવું ! એક ક્ષણમાં સત્ વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ દેખાડવાને તથા કરવાને નિશ્ચે સમર્થ તથા નમતા એવા દેવસમૂહના મસ્તક ઉપર રહેલ મણિના કિરણની શ્રેણિ વડે વ્યાપ્ત ચરણોવાળા, ભૂભંગ વડે આદેશ કરાયેલો અને હર્ષિત થયેલો સસંભ્રમપણે જેનો પરિવાર ઊભો થાય છે, ચિન્તવતાંની સાથે જેને તરત જ અનુકૂળ વિષયોનો સમુદાય પ્રાપ્ત થાય છે, રતિના રસ વડે ભરપૂર વિલાસ ક૨વાને વિષે નિરંતર રક્ત, નિર્મલ અવધિજ્ઞાન અને અનિમેષ દષ્ટિ વડે જોવાલાયક પદાર્થોને જોનાર જેને સમકાલે સઘળી શુભકર્મની પ્રકૃતિઓ ઉદય પામેલી છે, તથા ઋદ્ધિના પ્રબંધથી મનોહ૨ એવા વિમાનોના સમુદાયોનો અધિપતિ, એવો અસ્ખલિત પ્રસરવાળો સુરેન્દ્ર પણ લાંબા
रम्मतणू
શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
૪૪૫
www.jainelibrary.org

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548