Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 6
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ [] જણાવે છે. અ [1] સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જીવનું સ્વરૂપ અથવા સ્વ–તત્ત્વને ] [2] સૂત્ર:મૂળઃ- ઔપમિવસાયિોમાવો મિત્વ નીવસ્થ સ્વતત્ત્વમૌदयिक पारिणामिकौ च [][3] સૂત્રઃ પૃથક્ઃ- ઔપમિ-સાયિની માવી મિત્ર: ૬નીવસ્ય સ્વતત્ત્વમ્ औदयिक-पारिणामिकौ च [] [4] સૂત્રસારઃ- ઔપશમિક, ક્ષાયિક,મિશ્ર,ઔદયિક,પારિણામિક આ પાંચ ભાવો જીવના સ્વતત્વ છે.(અર્થાત એ પાંચ ભાવો એ જીવનું સ્વરૂપ છે. – સ્વભાવ છે) [] [5] શબ્દ જ્ઞાનઃઔપશમિ માવઃ क्षायिक भावः मिश्र भावः औदयिक भावः પરિગામિ, માવ: નીવ स्वतत्त्वः – કર્મના ઉપશમ થી પ્રગટ થતો ભાવ – કર્મના સર્વથા ક્ષયથી પ્રગટ થતો ભાવ – મિશ્ર એટલે ક્ષાયોપશમિકભાવ – કર્મના ક્ષય અને ઉપશમ થી પ્રગટ થતો ભાવ - કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ - ૫ – કોઇપણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન – જે ચેતના લક્ષણ યુકત છે તે અથવા આત્મા – સ્વરૂપ –સ્વભાવ (૧) *પોતાની મેળે અથવા તે-તે હેતુઓથી તે—તે રૂપ પણે ભાવ: આત્માનું જે થવું તે [ઔપશમિકાદિ ભાવો કહ્યા છે] (૨) પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થા તે ભાવ [] [6] અનુવૃતિ:- ઉપરના કોઇ સૂત્રની અનુવૃત્તિ વર્તતી નથી. Jain Education International [7] અભિનવટીકાઃ- દરેક જડ કે ચેતન વસ્તુમાં અનેક ગુણધર્મો છે. તે રીતે જીવમાં પણ ભિન્ન ભિન્ન ગુણ કે સ્વભાવ રહેલ હોય છે. આ અનેક સ્વભાવ કે ગુણોનાં જે મુખ્ય કારણ છે તે પાંચ જ છે. ઉપશમ-ક્ષય-મિશ્ર—ઉદય અને પરિણામ. જૈન દર્શન જીવના સ્વરૂપને દર્શાવતા આ પાંચ ભાવો જણાવે છે. જેના વડે આત્માના પર્યાયોનું યથાર્થ જ્ઞાન છે આત્માના પર્યાયો અધિકમાં અધિક આ પાંચ ભાવવાળા જ હોઇ શકે તે પાંચ ભાવો એટલે ઔપશમિકાદિ ભાવો (૧) ઔપશમિક ભાવ :- ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો અભાવ હોવો તે આ એક પ્રકારની આત્મશુધ્ધિ છે. તેમાં રાખ ઢાંકેલા ભાવલોક પ્રકાશ – સર્ગ-૩, શ્લોક ૩ For Private & Personal Use Only * www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194