________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧
[] જણાવે છે.
અ
[1] સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જીવનું સ્વરૂપ અથવા સ્વ–તત્ત્વને
] [2] સૂત્ર:મૂળઃ- ઔપમિવસાયિોમાવો મિત્વ નીવસ્થ સ્વતત્ત્વમૌदयिक पारिणामिकौ च
[][3] સૂત્રઃ પૃથક્ઃ- ઔપમિ-સાયિની માવી મિત્ર: ૬નીવસ્ય સ્વતત્ત્વમ્ औदयिक-पारिणामिकौ च
[] [4] સૂત્રસારઃ- ઔપશમિક, ક્ષાયિક,મિશ્ર,ઔદયિક,પારિણામિક આ પાંચ ભાવો જીવના સ્વતત્વ છે.(અર્થાત એ પાંચ ભાવો એ જીવનું સ્વરૂપ છે. – સ્વભાવ છે) [] [5] શબ્દ જ્ઞાનઃઔપશમિ માવઃ क्षायिक भावः
मिश्र भावः
औदयिक भावः પરિગામિ, માવ:
નીવ
स्वतत्त्वः
– કર્મના ઉપશમ થી પ્રગટ થતો ભાવ – કર્મના સર્વથા ક્ષયથી પ્રગટ થતો ભાવ
– મિશ્ર એટલે ક્ષાયોપશમિકભાવ
– કર્મના ક્ષય અને ઉપશમ થી પ્રગટ થતો ભાવ
- કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ
-
૫
– કોઇપણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન
– જે ચેતના લક્ષણ યુકત છે તે અથવા આત્મા – સ્વરૂપ –સ્વભાવ
(૧) *પોતાની મેળે અથવા તે-તે હેતુઓથી તે—તે રૂપ પણે
ભાવ:
આત્માનું જે થવું તે [ઔપશમિકાદિ ભાવો કહ્યા છે]
(૨) પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થા તે ભાવ
[] [6] અનુવૃતિ:- ઉપરના કોઇ સૂત્રની અનુવૃત્તિ વર્તતી નથી.
Jain Education International
[7] અભિનવટીકાઃ- દરેક જડ કે ચેતન વસ્તુમાં અનેક ગુણધર્મો છે. તે રીતે જીવમાં પણ ભિન્ન ભિન્ન ગુણ કે સ્વભાવ રહેલ હોય છે. આ અનેક સ્વભાવ કે ગુણોનાં જે મુખ્ય કારણ છે તે પાંચ જ છે. ઉપશમ-ક્ષય-મિશ્ર—ઉદય અને પરિણામ.
જૈન દર્શન જીવના સ્વરૂપને દર્શાવતા આ પાંચ ભાવો જણાવે છે. જેના વડે આત્માના પર્યાયોનું યથાર્થ જ્ઞાન છે આત્માના પર્યાયો અધિકમાં અધિક આ પાંચ ભાવવાળા જ હોઇ શકે તે પાંચ ભાવો એટલે ઔપશમિકાદિ ભાવો
(૧) ઔપશમિક ભાવ :- ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો અભાવ હોવો તે આ એક પ્રકારની આત્મશુધ્ધિ છે. તેમાં રાખ ઢાંકેલા ભાવલોક પ્રકાશ – સર્ગ-૩, શ્લોક ૩
For Private & Personal Use Only
*
www.jainelibrary.org