Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 21
________________ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૧ દિતારમે અનુભ=હિતના આરંભમાં અદ્વેગ છે, તત્ત્વોપરા નિશાની તત્વવિષયક જિજ્ઞાસા છે. [૧] શ્લોકાર્ચ - વળી તારાદષ્ટિમાં દર્શન થોડું સ્પષ્ટ છે, નિયમો પ્રશસ્ત છે, હિતના આરંભમાં અનુવેગ છે, તત્વવિષયક જિજ્ઞાસા છે. ll૧II ટીકા : तारायामिति-तारायां पुनर्दृष्टौ, मनाग-इषत् स्पष्टं मित्रापेक्षया दर्शनं, शुभा:= प्रशस्ता:, नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः, तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणेऽनुद्वेगः, तथा तत्त्वगोचरा तत्त्वविषया जिज्ञासा ज्ञातुमिच्छा, अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् ।।१।। ટીકાર્ચ - તારા ........ તસ્વનિપજ્યાનુપુથા વળી તારાદૃષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ દર્શન માફ કંઈક, સ્પષ્ટ છે. આગળમાં કહેવાશે એવા ઈચ્છાદિરૂપ નિયમો શુભ છે=પ્રશસ્ત છે, અને પરલોકસંબંધી પ્રશસ્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિસ્વરૂપ હિતના આરંભમાં અતુટેગ છે કષ્ટસાધ્યતાજ્ઞાનજવ્ય આળસરૂપ જે ઉદ્વેગ, તેનો અભાવ છે, અને તત્ત્વોયર =તત્વવિષયક જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા છે; કેમ કે અષથી જ તત્વ પ્રત્યેના અદ્વેષથી જ, તત્પતિપત્તિ અનુગુણપણું છે-તત્વના સ્વીકારનું અભિમુખપણું છે. [૧] ભાવાર્થ :તારાદષ્ટિનું સ્વરૂપ : મિત્રાદષ્ટિ કરતાં તારાદૃષ્ટિને પ્રાપ્ત યોગીનો બોધ કેવો હોય છે ? અને કયા કયા ગુણો તેને પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં જણાવે છે. તારાદષ્ટિનું દર્શન=બોધ - મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગમાર્ગનો પ્રારંભિક અલ્પ બોધ થયેલો, જેના કારણે તે યોગીને તત્ત્વની રુચિ પ્રગટ થઈ હતી. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120