________________
તારાદિત્રયહાત્રિશિકા/બ્લોક-૩૦-૩૧
૯૩ પામેલા જીવો ઇન્દ્રિયોના વિકારોને વિકારરૂપે જોઈ શકે છે, અને નિર્વિકારી સુખને પારમાર્થિક સુખરૂપે જોઈ શકે છે, અને વિકારવાળી અવસ્થાનું સુખ તે પારમાર્થિક સુખ નથી' તેમ પણ જોઈ શકે છે. ફલિતાર્થ :
પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં જે અંશથી વેદ્યસંવેદ્યપદ છે, તે અંશથી પોતાના ભાવરોગને રોગરૂપે જાણીને મટાડવા યત્ન કરે છે. આમ છતાં તે જીવોમાં જે અંશથી અવેદ્યસંવેદ્યપદ છે, તે અંશથી વિપર્યાસ પણ છે. તેથી પોતાનામાં વર્તતો ભાવરોગ રોગરૂપે લાગતો નથી, પરંતુ સુખના ઉપાયરૂપે દેખાય છે. ૩૦ અવતરણિકા :
અવેધસંવેદ્યપદમાં કુકૃત્ય કૃત્ય લાગે છે અને કૃત્ય અકૃત્ય લાગે છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે અવેધસંવેદ્યપદવાળા જીવો કેવી પ્રવૃત્તિ કરીને અનર્થો પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – શ્લોક :
एतेऽसच्चेष्टयात्मानं मलिनं कुर्वते निजम् ।
बडिशामिषवत्तुच्छे प्रसक्ता भोगजे सुखे ।।३१।। અન્વયાર્થ -
તુઓ મોતને સુણે=ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ સુખમાં વૃદિશામકવન્ટ બડિશ આમિષની જેમ પ્રસવા =ગૃદ્ધ તે=આ=ભવાભિનંદી જીવો સંગ્રેષ્ટચ=અસત્યેષ્ટાથી નિન માત્માનં પોતાના આત્માને મતિ પુર્વક મલિન કરે છે. i૩૧ શ્લોકાર્ચ -
ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ સુખમાં બડિશ આમિષની જેમ ગૃદ્ધ=મસ્યગલમાંસની જેમ ગૃદ્ધ ભવાભિનંદી જીવો અસત્યેષ્ટાથી પોતાના આત્માને મલિન કરે છે. II3II.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org