Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 115
________________ ૯૬ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૩ર ટીકા - अवेद्येति-यतोऽस्यायं दारुणो विपाकः तत्तस्मादवेद्यसंवेद्यपदं दुर्गतिप्रदं= नरकादिदुर्गतिकारणं सत्सङ्गागमयोगतो विशिष्टसङ्गमागमसम्बन्धात् परमानन्दं मोक्षसुखमिच्छता जेयं, अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वात्, अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्या:, अयोग्यनियोगासिद्धेरिति ।।३२।। ટીકાર્ચ - વેદ્યતિ-યતોડાવું ...... ને જે કારણથી આનો=અવેદ્યસંવેદ્યપદનો, આ શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવ્યું છે, દારુણ વિપાક છે, તે કારણથી સત્સંગ અને આગમના યોગથી=સપુરુષોના વિશિષ્ટ પ્રકારના સંગથી, અને આગમના વિશિષ્ટ પ્રકારના સંબંધથી, પરમાનંદને=મોક્ષસુખને, ઇચ્છતા એવા પુરુષે, દુર્ગતિને આપનાર=નરકાદિ દુર્ગતિનું કારણ એવા અવેધસંવેદ્યપદને જીતવું જોઈએ. પૂર્વમાં કહ્યું કે મોક્ષસુખને ઇચ્છનારાઓએ અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અવેદ્યસંવેદ્યપદ તો માત્ર મોક્ષના ઇચ્છનારાઓ માટે જ અહિતનું કારણ છે, તેવું નથી; પરંતુ સર્વ જીવો માટે અહિતનું કારણ છે. તેથી મોક્ષના ઇચ્છનારાઓએ જીતવું જોઈએ, તેમ કહેવાને બદલે “સર્વ જીવોએ જીતવું જોઈએ' એમ કહેવું જોઈએ. તેથી કહે છે – સ્થાનેવ.... યોવાર્યા, આ જ ભૂમિકામાં=મોક્ષની ઈચ્છાવાળા બને તેવી પ્રથમની ચાર દૃષ્ટિની જ ભૂમિકામાં, સત્સંગ અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જીતી શકાય તેમ છે. જેવા અન્ય ભૂમિકામાં=આ ચાર દૃષ્ટિની ભૂમિકાની બહારના જીવો મોક્ષને અભિમુખ જ નથી થયા તે ભૂમિકામાં, જીતવા માટે અશક્યપણું છે=અવેદ્યસંવેદ્યપદને જીતવું અશક્ય છે. આથી જ=ચાર દષ્ટિવર્તી યોગ્ય જીવો જ પ્રયત્નથી અદ્યસંવેદ્યપદ જીતી શકે છે, પરંતુ દષ્ટિબિહારવર્તીિ જીવોને સત્સંગ કે સદાગમ અવેધસંવેદ્યપદને જિતાવી શકતા નથી આથી જ, અનુવાદપર જ આગમ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે; કેમ કે અયોગ્યમાં વિયોગની અસિદ્ધિ છે=દષ્ટિ બહારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120