________________
તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૧ દિતારમે અનુભ=હિતના આરંભમાં અદ્વેગ છે, તત્ત્વોપરા નિશાની તત્વવિષયક જિજ્ઞાસા છે. [૧] શ્લોકાર્ચ -
વળી તારાદષ્ટિમાં દર્શન થોડું સ્પષ્ટ છે, નિયમો પ્રશસ્ત છે, હિતના આરંભમાં અનુવેગ છે, તત્વવિષયક જિજ્ઞાસા છે. ll૧II ટીકા :
तारायामिति-तारायां पुनर्दृष्टौ, मनाग-इषत् स्पष्टं मित्रापेक्षया दर्शनं, शुभा:= प्रशस्ता:, नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः, तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणेऽनुद्वेगः, तथा तत्त्वगोचरा तत्त्वविषया जिज्ञासा ज्ञातुमिच्छा, अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् ।।१।। ટીકાર્ચ -
તારા ........ તસ્વનિપજ્યાનુપુથા વળી તારાદૃષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ દર્શન માફ કંઈક, સ્પષ્ટ છે. આગળમાં કહેવાશે એવા ઈચ્છાદિરૂપ નિયમો શુભ છે=પ્રશસ્ત છે, અને પરલોકસંબંધી પ્રશસ્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિસ્વરૂપ હિતના આરંભમાં અતુટેગ છે કષ્ટસાધ્યતાજ્ઞાનજવ્ય આળસરૂપ જે ઉદ્વેગ, તેનો અભાવ છે, અને તત્ત્વોયર =તત્વવિષયક જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા છે; કેમ કે અષથી જ તત્વ પ્રત્યેના અદ્વેષથી જ, તત્પતિપત્તિ અનુગુણપણું છે-તત્વના સ્વીકારનું અભિમુખપણું છે. [૧] ભાવાર્થ :તારાદષ્ટિનું સ્વરૂપ :
મિત્રાદષ્ટિ કરતાં તારાદૃષ્ટિને પ્રાપ્ત યોગીનો બોધ કેવો હોય છે ? અને કયા કયા ગુણો તેને પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં જણાવે છે.
તારાદષ્ટિનું દર્શન=બોધ - મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગમાર્ગનો પ્રારંભિક અલ્પ બોધ થયેલો, જેના કારણે તે યોગીને તત્ત્વની રુચિ પ્રગટ થઈ હતી. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org