Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 39
________________ ૨૦ તારાદિત્રયાત્રિાંશિકા/શ્લોક-૭-૮ આદિ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરતાં નથી, અને અર્થ, કામમાં પણ અત્યંત નિંદનીય એવી પ્રવૃત્તિઓ અનાભોગથી પણ કરતા નથી. IIળા અવતરણિકા :વળી બીજી દૃષ્ટિવાળા જીવોને અન્ય શું થાય છે ? તે બતાવે છે – શ્લોક : स्वकृत्ये विकले त्रासो जिज्ञासा सस्पृहाधिके । दुःखोच्छेदार्थिनां चित्रे कथन्ताधी: परिश्रमे ।।८।। અન્વયાર્થ : વિશ્વસ્વકૃત્યે ત્રાસE=વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસ, વેકસ્વભૂમિકાની ઉપરની ભૂમિકામાં કૃત્યોમાં સમૃદા નિસાસા સ્પૃહા સહિતની જિજ્ઞાસા, હું આ કેવી રીતે કરી શકું?' એવી સ્પૃહા સહિતની જિજ્ઞાસા,વચ્છેથિનાદુઃખના ઉચ્છેદના અર્થી જીવોના, વિન્ને પરિશ્રમે ચિત્ર પરિશ્રમમાં=જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં થન્તાથી કેવી રીતે હું જાણી શકું? એ પ્રકારની બુદ્ધિ. I૮ શ્લોકાર્ચ - વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસ, અધિકમાં સસ્પૃહા જિજ્ઞાસા, દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના જુદા જુદા પ્રકારના ક્રિયાયોગમાં કર્થતા બુદ્ધિ. llciા. ટીકા - स्वकृत्य इति-स्वकृत्ये स्वाचारे कायोत्सर्गकरणादौ, विकले विधिहीने, त्रासो 'हा विराधकोऽह'मित्याशयलक्षण:, अधिके स्वभूमिकापेक्षयोत्कृष्टे आचार्यादिकृत्ये जिज्ञासा 'कथमेतदेवं स्यादिति' सस्पृहाऽभिलाषसहिता, दुःखोच्छेदार्थिनां संसारक्लेशजिहासूनां चित्रे-नानाविधे, परिश्रमे तत्तन्नीतिप्रसिद्धक्रियायोगे कथन्ताधी:-कथंभावबुद्धिः कथं नानाविधा मुमुक्षुप्रवृत्तिः कात्स्न्येन ज्ञातुं शक्यत इति । तदाह - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120