Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 48
________________ ૨૯ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોકાર્ચ - અસતતૃષ્ણા અને ત્વરાના અભાવથી અને પ્રયત્નથી શ્લથતા અને આમંત્યમાં સમાપત્તિના બળથી બલાદષ્ટિમાં સ્થિર અને સુખકારક આસન છે. ll૧૧|| ટીકા : असदिति-असत्तृष्णाया असुन्दरलालसाया:, त्वराया: चान्यान्यफलौत्सुक्यलक्षणाया, अभावात् स्थिरं सुखं चासनं भवति, प्रयत्नस्य श्लथता='अक्लेशेनैवासनं बध्नामीती' च्छायामङ्गलाघवेन तनिबन्धः, आनन्त्ये चाकाशादिगते समापत्ति: अवधानेन मनस्तादात्म्यापादनं दुःखहेतुदेहाहंकाराभावफलं तबलादिह વિનાયબ્દો મવતિયો – “પ્રયત્નશથિાનત્ત્વ(ત્ત)સમાષ્યિાં ” [પાડયોજૂ.૨૪૭] પારા ટીકાર્ય : સંસ્કૃMયા...સમાપ્પિા ” [..ર-૪૭] અસત્તૃષ્ણાના=અસુંદર લાલસાના, અને અન્ય અન્ય ફળની ઉત્સુકતા સ્વરૂપ ત્વરાના અભાવથી સ્થિર અને સુખકારક આસન થાય છે. પ્રયત્નની શ્લથતા=“અદ્દેશથી આસનને હું બાંધું,” એ પ્રકારની ઇચ્છામાં અંગલાઘવથી તેનો તિબંધ છે=આસનને બાંધવાની પ્રવૃત્તિ છે, અને આકાશાદિગત આતંત્યમાં, સમાપત્તિ છેઃ અવધાનથી દુઃખના હેતુભૂત એવા દેહમાં અહંકારના અભાવફળવાળું મનનું તાદાભ્ય આપાદન છે. તેના બળથી=પ્રયત્નની શ્લથતા અને આતંત્યમાં સમાપત્તિના બળથી, અહીં=બલાદષ્ટિમાં, થાય છેઃસ્થિર અને સુખકારક આસન થાય છે. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૪૭માં કહેવાયું છે – “પ્રયત્નના શૈથિલ્ય દ્વારા અને આતંત્યમાં સમાપત્તિ દ્વારા સ્થિર અને સુખકારક આસન થાય છે.” li૧૧II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120