________________
૨૯
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોકાર્ચ -
અસતતૃષ્ણા અને ત્વરાના અભાવથી અને પ્રયત્નથી શ્લથતા અને આમંત્યમાં સમાપત્તિના બળથી બલાદષ્ટિમાં સ્થિર અને સુખકારક આસન છે. ll૧૧|| ટીકા :
असदिति-असत्तृष्णाया असुन्दरलालसाया:, त्वराया: चान्यान्यफलौत्सुक्यलक्षणाया, अभावात् स्थिरं सुखं चासनं भवति, प्रयत्नस्य श्लथता='अक्लेशेनैवासनं बध्नामीती' च्छायामङ्गलाघवेन तनिबन्धः, आनन्त्ये चाकाशादिगते समापत्ति: अवधानेन मनस्तादात्म्यापादनं दुःखहेतुदेहाहंकाराभावफलं तबलादिह વિનાયબ્દો મવતિયો – “પ્રયત્નશથિાનત્ત્વ(ત્ત)સમાષ્યિાં ” [પાડયોજૂ.૨૪૭] પારા ટીકાર્ય :
સંસ્કૃMયા...સમાપ્પિા ” [..ર-૪૭] અસત્તૃષ્ણાના=અસુંદર લાલસાના, અને અન્ય અન્ય ફળની ઉત્સુકતા સ્વરૂપ ત્વરાના અભાવથી સ્થિર અને સુખકારક આસન થાય છે. પ્રયત્નની શ્લથતા=“અદ્દેશથી આસનને હું બાંધું,” એ પ્રકારની ઇચ્છામાં અંગલાઘવથી તેનો તિબંધ છે=આસનને બાંધવાની પ્રવૃત્તિ છે, અને આકાશાદિગત આતંત્યમાં, સમાપત્તિ છેઃ અવધાનથી દુઃખના હેતુભૂત એવા દેહમાં અહંકારના અભાવફળવાળું મનનું તાદાભ્ય આપાદન છે. તેના બળથી=પ્રયત્નની શ્લથતા અને આતંત્યમાં સમાપત્તિના બળથી, અહીં=બલાદષ્ટિમાં, થાય છેઃસ્થિર અને સુખકારક આસન થાય છે.
જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૪૭માં કહેવાયું
છે –
“પ્રયત્નના શૈથિલ્ય દ્વારા અને આતંત્યમાં સમાપત્તિ દ્વારા સ્થિર અને સુખકારક આસન થાય છે.” li૧૧II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org