Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 54
________________ રૂપ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૧૪ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૩માં ત્રીજી દષ્ટિમાં પ્રગટ થતી શુશ્રષાનું સ્વરૂપ બતાવ્યું. તેવા સ્વરૂપવાળી શુશ્રષાથી અન્ય શુશ્રુષા વ્યર્થ છે અને આવા પ્રકારની શુશ્રષાથી અવશ્ય કર્મક્ષય થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अभावेऽस्याः श्रुतं व्यर्थं बीजन्यास इवोषरे । श्रुताभावेऽपि भावेऽस्या ध्रुवः कर्मक्षयः पुनः ।।१४।। અન્વયાર્થ - ભાવેડચ:=આના અભાવમાં પૂર્વશ્લોકમાં કહેવાયેલી શુશ્રષાના અભાવમાં ૩ષરે વીનચાસ રૂવEઉખર ભૂમિમાં બીજવ્યાસની જેમ શ્રુતં ચર્થક અર્થશ્રવણ વ્યર્થ થાય છે. ભાવે પુન: વળી આના ભાવમાં ઉક્ત લક્ષણવાળી શુશ્રષાના સદ્ભાવમાં શ્રુતામાવેગપિઅર્થશ્રવણના અભાવમાં પણ ધ્રુવ કેર્નક્ષય =નક્કી કર્મક્ષય છે. ૧૪ શ્લોકાર્ચ - અભાવમાં આવા પ્રકારની શુશ્રુષાના અભાવમાં, ઉખર ભૂમિમાં બીજવાસની જેમ અર્થશ્રવણ વ્યર્થ છે. વળી આવા પ્રકારની શુશ્રુષાના સભાવમાં અર્થશ્રવણના અભાવમાં પણ નક્કી કર્મક્ષય છે. II૧૪માં “શ્રુતામાdsTS' અહીં ‘પ' થી એ કહેવું છે કે અર્થશ્રવણમાં તો કર્મક્ષય છે, પણ અર્થશ્રવણના અભાવમાં પણ કર્મક્ષય છે. ટીકા : अभाव इति-अस्या: उक्तलक्षणशुश्रूषाया अभावे, श्रुतम् अर्थश्रवणं व्यर्थं, ऊषर इव बीजन्यासः, श्रुताभावेऽपि अर्थश्रवणाभावेऽप्यस्या:-उक्तशुश्रूषाया भावे पुनः ध्रुवा निश्चित: कर्मक्षयः, अतोऽन्वयव्यतिरेकाभ्यामियमेव प्रधानफलकारणमिति भावः ।।१४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120