Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 74
________________ પપ તારાદિત્રયહાવિંશિકા/શ્લોક-૧૯ અન્વયાર્થ : વાહમાવાનામ્ રેવના=બાહ્ય ભાવોના રેચતથી, અન્નવસ્થ પૂરા= અંદરના ભાવોના પૂરણથી, નિશ્ચિતાર્થસ્થ ગુમના–નિશ્ચિત અર્થતા સ્થિરીકરણથી માવત: પ્રાપવામ=ભાવથી પ્રાણાયામ છે. ૧૯ શ્લોકાર્ચ - બાહ્યભાવોના રચનથી, અંદરના ભાવોના પૂરણથી અને નિશ્ચિત અર્થના સ્થિરીકરણથી ભાવથી પ્રાણાયામ છે. ll૧૯ll. ટીકા - रेचनादिति-बाह्यभावानां कुटुम्बदारादिममत्वलक्षणानां रेचनात्, अन्तर्भावस्य= श्रवणजनितविवेकलक्षणस्य पूरणात्, निश्चितार्थस्य कुम्भनात्-स्थिरीकरणाच्च, भावतः प्राणायामोऽयमेवाव्यभिचारेण योगाङ्ग, अत एवोक्तं - “प्राणायामवती ચતુર્થમાવતો બાવરેવવિમાવા” (યો... સ્નો-૧૭ વૃત્તિ) રૂતિ પારા ટીકાર્ચ - વાલમાવાનાં .. મારે દિમાવા” (યો... -૧૭ વૃત્તિ) કુટુંબ, સ્ત્રી આદિમાં મમત્વસ્વરૂપ બાહ્ય ભાવોના રેચતથી, શ્રવણજનિત= શ્રવણગુણથી ઉત્પા, એવા વિવેક સ્વરૂપ અંતર્ભાવના પૂરણથી અને નિર્મીત અર્થના કુંભનથી સ્થિરીકરણથી, ભાવથી પ્રાણાયામ છે. આ જ ભાવથી પ્રાણાયામ જ, અવ્યભિચારથી યોગાંગ છે યોગનું અવ્યભિચારી કારણ છે અર્થાત્ નિયત કારણ છે. આથી જ=પૂર્વમાં ભાવપ્રાણાયામ બતાવ્યો અને તે ભાવપ્રાણાયામ જ યોગાંગ છે આથી જ, કહેવાયું છેઃ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના શ્લોક-૫૭ની ટીકામાં કહેવાયું છે – ચોથા અંગના ભાવને કારણે પ્રાણાયામવાળી છે=પ્રાણાયામવાળી ચોથી દૃષ્ટિ છે; કેમ કે ભાવરેચકાદિનો ભાવ છે=સદ્ભાવ છે.” “રૂતિ' શબ્દ યોગદષ્ટિ ગ્રંથના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120