________________
૧૫
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ કરવો જોઈએ.” તેથી શૌચભાવના આદિમાં રત રહેવા માટે બીજી દૃષ્ટિવાળા યોગીઓ યત્ન કરે છે; કેમ કે તેવા પ્રકારનું જ્ઞાન તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાની રુચિનો હેતુ છે. તેથી તારાદષ્ટિવાળા યોગીઓને પ્રગટ થયેલું જ્ઞાન તેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવવાને અનુકૂળ એવી રુચિ ઉત્પન્ન કરાવે છે. માટે તારાષ્ટિમાં ઇચ્છાદિ ચાર ભેદોમાંથી કોઈક ભેદવાળા નિયમોનો સ્વીકાર બતાવાયો છે. આપણા અવતરણિકા:
તારાદષ્ટિમાં મિત્રાદષ્ટિ કરતાં કંઈક અધિક બોધ હોવાને કારણે જેમ નિયમ પ્રગટે છે, તેમ અન્ય કયા ગુણો પ્રગટે છે ? તે બતાવવા માટે કહે છે – શ્લોક :
भवत्यस्यामविच्छिन्ना प्रीतियोगकथासु च ।
यथाशक्त्युपचारश्च बहुमानश्च योगिषु ।।६।। અન્વયાર્થ :
અને —આ તારાદષ્ટિમાં યોગાથાસુ-યોગકથામાં વિચ્છત્રી પ્રતિઃ અવિચ્છિન્ન પ્રીતિ રિપુ ચ અને યોગીઓમાં યથાશરૂપથાર = યથાશક્તિ આહારાદિ દાનની ક્રિયા વઘુમાનશ્ચ અને બહુમાન ભવતિ થાય છે. lign શ્લોકાર્ચ -
અને આ દષ્ટિમાં યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ અને યોગીઓમાં યથાશક્તિ આહારાદિ દાનની ક્રિયા અને બહુમાન થાય છે. IIકા ટીકા :__ भवतीति-अस्यां दृष्टावविच्छिन्ना भावप्रतिबन्धसारतया विच्छेदरहिता, योगकथासु प्रीतिर्भवति, योगिषु-भावयोगिषु यथाशक्ति स्वशक्त्यौचित्येनोपचारश्च ग्रासादिसम्पादनेन, बहुमानश्च अभ्युत्थानगुणगानादिना, अयं च शुद्धपक्षपातपुण्यविपाकाद्योगवृद्धिलाभान्तरशिष्टसम्मतत्वक्षुद्रोपद्रवहान्यादिफल રૂતિ યમ્ પાદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org