________________
ઘોર તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાનને ડંકે જોરથી બજા છે. તપનું ઉદ્યાપન એ બેલિબીજના અંકુરા સમાન છે. એનાથી સમકિત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલું હોય તો નિર્મળ થાય છે. શ્રી જૈનદર્શનમાં તો કરવું, કરાવવું અને અનુમોદવું એને સરખાં ફળ આપનારાં જણાવ્યાં છે. કહ્યું છે કે –કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાયા હે-મહાવીર જિનેશ્વર ગાયા. આવા ઉજમણાં કરી ને શકીએ કે કરાવી પણ ન શકીએ તે પણ આવા ઉજમણને અનુમોદન તો છગરથી જરૂર આપી શકીએ. અનુમોદનમાં દમડી આપવી પડતી નથી અને છતાં લાભ કરવા-કરાવવા જેટલેજ શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, તે કયો વિવેકી પુરુષ આવા ઉત્તમોત્તમ લાભથી વંચિત રહી શકે ? અર્થાત કાઈ ન રહી શકે.
ઇમ
Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com