SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોર તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાનને ડંકે જોરથી બજા છે. તપનું ઉદ્યાપન એ બેલિબીજના અંકુરા સમાન છે. એનાથી સમકિત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલું હોય તો નિર્મળ થાય છે. શ્રી જૈનદર્શનમાં તો કરવું, કરાવવું અને અનુમોદવું એને સરખાં ફળ આપનારાં જણાવ્યાં છે. કહ્યું છે કે –કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાયા હે-મહાવીર જિનેશ્વર ગાયા. આવા ઉજમણાં કરી ને શકીએ કે કરાવી પણ ન શકીએ તે પણ આવા ઉજમણને અનુમોદન તો છગરથી જરૂર આપી શકીએ. અનુમોદનમાં દમડી આપવી પડતી નથી અને છતાં લાભ કરવા-કરાવવા જેટલેજ શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, તે કયો વિવેકી પુરુષ આવા ઉત્તમોત્તમ લાભથી વંચિત રહી શકે ? અર્થાત કાઈ ન રહી શકે. ઇમ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy