Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 11
________________ 3 સમ્યક્ પ્રકારે ઉજવો એ શ્રી જગતના પિતા, ત્રિશલા માતાના માર શ્રીમદ્ગાવીરસ્વામી ભગવાન ફરમાવી ગયા છે. પડિત શ્રીપદ્મવિજયજી મહારાજ કમાવે છે }:—૩૪મજ્જા તપ કેરા કરતાં, શાસત સાહુ ચઢાયા હૈ!, વીઉલ્લાસ વધે તેણે કારણ, કમ નિરા પાયા–તપસ્યા કરતાં હૈ।, કે ડંકા જોર બજાયા હૈ. તપનું ઉજમણુ કરતાં શાસનની શૈાભામાં વૃદ્ધિ થાય છે, વીય ઉલ્લાસ વધે છે અને તેથી કની નિર્જરા થાય છૅ, શ્રીવીર પ્રભુએ તે ધેર તપસ્યા કરીને અને તે કેવી ? સાડાબાર વર્ષ સુધી મૌન રહ્યા, ખેડા પણ્ નહિ, સુતા પણ નહિ, ઉથ્થા પણ નહિ કેવલ તે દરમ્યાન ૩૪૯ પારણાંજ માત્ર કર્યાં, બાકીના ચેાવિહારા ઉપવાસેાજ કર્યાં ધ્યાન અને તપશ્ચર્યાના અગ્નિ એટલે બધે તીવ્ર પ્રગટાવ્યે કૅ કર્યાં તે બળીને ખાખજ થઈ ગયાં, અને પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તે પ્રગટ થયું. આવા ઉમ્રમાં ઉગ્ર તપના પરિણામે કૈવલ્યજ્ઞાન પ્રગટ કર્યુ છે જેમણે, એવા શ્રીવીર પ્રભુના ચરણુઢમલને અમારા કાર્ટિશઃ વદન હૈ।. ખરેખર, શ્રીવીર પ્રભુએ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 696