Book Title: Tap ane Udyapan Author(s): Sagaranandsuri Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti View full book textPage 9
________________ - અર્પણ પત્રિકા : અખંડ સૌભાગ્યવંત અને ધર્મકાર્યમાં સદાય ઉદ્યમવંતાં એવાં મારાં પૂજ્ય કાકી ઉજમબેન કે જેમના શ્રીનવપદજીની ઓળીનું તપ તથા જ્ઞાનપંચમીનું તપ, આ બને તપ કે જે અનંત કલ્યાણકારી અને પરંપરાએ મુક્તિસુખ આપનાર છે, તે બને તપ નિર્વિને પૂર્ણ થવાથી, તેને ઉજવવા માટે મોટા પાયા પર શેઠ જીવરાજ રતનશીના વિશાળ વંડામાં, વિશાળ મંડપ બાંધી ઉદ્યા - પનમહત્સવ કરવામાં આવ્યો હતો. તેના તથા તેઓશ્રીના મારા પર અનેક ઉપકારો છે તેના યત કિંચિત શુભ સ્મરણ તરીકે આ લઘુ પુસ્તક તેમને સવિનય, સપ્રેમ અને સહર્ષ સમર્પણ કરી હું મને પિતાને સદ્ભાગ્યશાળી સમજું છું. એજ લી. આપશ્રીને સવિનય, જામનગર ) સપ્રેમ અને સહર્ષ સમર્પક, સેવક (કાઠિયાવાડ) ! વોરા વેલજી લાલજીના તા.૧-૪-૧૯૩૫) સવિનય પાથવંદન સ્વીકારશોજી Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 696