Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 474
________________ લઘુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ [૪૫૩ अम्मि ! पयोहर वजमा निच्चु जे संमुह थंति । महु कंतहो समरंगणइ गय-घड भज्जिउ जति ॥ હે માડી ! સમરાંગણમાં-લડાઈના મેદાનમાં આવેલું શત્રુઓના હાથીઓનું ટોળું મારે કંચ સામે આવતાં એટલે મારા કંથને સામે આવેલ જેમાં ભયનું માયું” ભંગ પામતાં ડરી જઈને ભાગી જાય છે ત્યારે મારા વાય જે બે કઠણ તનો છે તે તો કશી બીક વિના તેની સામેને સામે ટટ્ટારને ટટ્ટાર જ રહે છે, અર્થાત જેની સામેથી હાથીઓ જેવા મોટા બળવાન પ્રાણીઓ ભાગી જાય છે ત્યારે મારા સ્તને ભાગતા નથી પણ બરાબર નિશ્ચળપણે કંથની સામેને સામે રહે છે એટલે મારાં કઠન્ગ સ્તને કંથનો બરાબર સામને કરતા લેશ પણ ભયભીત થતા નથી. पुत्ते जाएं कवणु गुणु अवगुणु कवणु मुअण ? । जा बप्पीकी मुंहडी चंपिज्जइ अवरेण ॥ જે પુત્રની હયાતીમાં વંશપરંપરાથી ચાલી આવેલી બાપુકી ભેયને બીજો કઈ ચાંપી બેસે-દબાવી બેસે તે પુત્ર જો તેય શે ગુણ? અને મર્યો તોય શો અવગુણ ? અર્થાત જે પિતાની બાપુકી મિલકતને કદાચ વધારી ન શકે પણ સાચવી ય ન શકે એ નમાલે પુત્ર હોય તેય શું અને ન હોય તોય શું ? तं तेत्तिउ जलु सायरहो सो तेवडु वित्थारु । तिसहे निवारणु पलु वि नवि पर रेधुठ्ठ(? घुग्घु)अइ असारु ॥ तत् तावत् जलं सागरस्य, स तावान् विस्तारः । तृषाया: निवारणम् पलम् अपि नैव, परम् धृष्टायते(घुग्घूयति असारः ॥ ૧. વસ્ત્ર શબ્દનો અર્થ જ્યોતિષશાસ્ત્રમાં પળ, વિપળ” એમ સૂમકાળરૂપે પ્રસિદ્ધ છે એથી અહી લો અર્થ પળ બતાવેલ છે તથા “અનેકાર્થસંગ્રહમાં આચાર્યશ્રીહેમચંદ્રજીએ પલ' શબ્દનો અર્થ ગુમાન બતાવેલ છે. (“પદ્ ઉમાન– માંસયો:”— ને લંડ કાંઇ ૨, કલ૦૫૦૭-ચૌખંબા સિરીઝ) અર્થાત પર એટલે ઊભું માપવું. જેમકે–દુધ પળીથી મપાય છે-એ દ્રષ્ટિએ પલ' શબ્દનો “પળી' અથે પણ અહીં જેલ છે. આ દોહામાં દોધકવૃત્તિમાં ઘુટું પાડ છાપેલ છે, તે રીતે અમે તેનો અર્થ આપેલ છે. આ દોહાવાળો બીજી આવૃત્તિમાં પુરા પાડ છાપેલ છે. એમ લાગે છે કે ભાષામાં “દરિયો ઘૂઘવે છે એ પ્રયોગમાં ધાતુ પ્રચલિત છે એ ઉપરથી યુદ્ધમડને બદલે gg પાઠ વધારે ઠીક જણાય છે. ઘ અને ધ ની સરખી લખાવટને લીધે આમ “ધ” વંચા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534