Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 525
________________ ૫૦૪]. સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન મર્ફે વારંતુ | જુઓ, ૮.૩૪ अभा लग्गा डुंगरेहिं पहिउ रडंतर जाइ । जो एहा गिरि-गिलण-मणु सो किं धणहे धणाइ ? ॥ વાદળાં, ડુંગરો સાથે લાગેલાં છે એટલે વાદળાં અને ડુંગરો પાસે પાસે આવી ગયાં છે. અને પ્રવાસી રડતો જાય છે. આવાં જે વાદળો, ડુંગરને ગળી જવાની મનોવૃત્તિવાળાં છે તે શું ધણ-ધણિયાણી–સ્ત્રી માટે ધનની જેવું આચરણ કરે ખરાં? અર્થાત્ જેમ ધન સ્ત્રીનું રક્ષણ કરે છે તેમ આ વાદળાં શું સ્ત્રીની રક્ષા કરે ખરો ? અહીં ધન શબ્દ ઉપરથી બનેલું પ્રસ્તુત વળા ક્રિયાપદ વપરાયેલ છે. એનું સંસ્કૃત રૂપાંતર ધનાયતે થાય છે. पाइ विलग्गी अंबडी सिरु ल्हसिउ खंधामु । तो वि. कटारइ हत्थडउ वलिकिज्जर कंतस्सु ॥ પગે આંતરડાં વળગ્યાં છે–વીંટળાઈ ગયાં છે, માથું ખભા ઉપર ઢળી પડયું છે, નો પણ મારા કંથને હાથ કટારી ઉપર છે. એવા કંથ ઉપર મારી જાતને ઓળઘોળ કરી દઉં છું –એવા કંથ ઉપર વારી જાઉં છું—એવા કંથને માટે મરવા તૈયાર છું. सिरि चडिआ खति प्फलई पुणु डालइँ मोडंति । तो वि महम सरगाहँ अवरा हिउ न करंति ॥ । મોટાં મોટાં વૃક્ષનાં શિર-ટોચ-ઉપર ચડેલાં પક્ષીઓ ફળોને ખાય છે અને વળી, વૃક્ષોની ડાળીને મરડી નાખે છે-વાંકી કરી નાખે છે છતાં તે મહાદુમોમોટાં વૃક્ષો પક્ષીઓનો અપરાધ કરતા નથી એટલે પક્ષીઓને કોઈ તકલીફ આપતા નથી. તાત્પર્ય એ છે કે પક્ષીઓ ફળો ખાઈને અને ડાળને વાંકી કરીને વૃક્ષોને તો અપરાધ કરે છે પણ તે મહાદૂમો પક્ષીઓએ કરેલ અપરાધને બદલે સામો અપરાધ કરતા નથી. રૌસેવા ICIઝાઇષ્ટદ્દા 'અપભ્રંશ ભાષામાં ઘણું ખરું પારવર્તન શરસેનના પરિવર્તનની પેઠે પ્રાયઃ થાય છે. તને દ્ર-વિનિમવિતુ ને બદલે વિનવિ વિનિર્મિત કર્યું–બનાવ્યું , - તુ ને બદલે વુિં કરેલું , રgિ ને બદલે રવિણ રતિએ , વિદિત ને બદલે વિહિન્દુ કરેલું શૌરસેની ભાષામાં અસંયુક્ત ત ૨ થાય છે તેમ ઉપરના બધા શબ્દોમાં ત નો ૨ થયેલ છે. જુઓ સૂત્ર ૮૪ર૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534