Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 530
________________ ग्रन्थकारकृता प्रशस्तिः आसीद् विशां पतिरमुद्रचतुःसमुद्रमुद्राङ्कितक्षितिभरक्षमबाहुदण्डः । श्रीमूलराज इति दुर्धरवैरिकुम्भिकण्ठीरवः शुचिचुलुक्यकुलावतंसः ॥१ तस्यान्वये समजनि प्रबलप्रतापतिग्मद्युतिः क्षितिपतिर्जयसिंहदेवः । येन स्ववंशसवितर्यपरं सुधांशी श्रीसिद्धराज इति नाम निजं व्यलेखि ॥२ सम्यग् निषेव्य चतुरश्चतुरोऽप्युपायान् जित्वोपभुज्य च भुवं चतुरब्धिकाञ्चीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा काष्ठामवाप पुरुषार्थचतुष्टये यः ॥३ तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥४ પ્રથમ લેકમાં આચાર્ય સોલંકી વંશના મૂળપુરુષ રાજા મલાજની જે વર્ણન કરેલ છે તે આ પ્રમાણે છે : રાજા મૂળરાજ એ નામને નૃપતિ હતો, મૂળરાજને બાહુદંડ ચાર સમુદ્રોથી ૧. ભારતવર્ષની ત્રણ બાજુ સમુદ્ર છે અને ઉત્તરની બાજુ હિમાલય છે. ધારો કે રાજા મૂલરાજ ભારતની સમસ્ત પૃથ્વીનો રાજા હોય તો પણ ભારતવર્ષની પૃથ્વી કદી પણ ચાર અમો વડે વીટાયેલી ન હતી એ તે પ્રત્યક્ષ વાત છે એટલે જેમ કવિઓએ સમૂળગા ન હોવા છતાં ચાર દિગ્ગજો કલ્પેલા છે તેમ આચાર્યશ્રીએ આ ચાર સમુદ્રોની પણ રોચક કલ્પના કરેલી જણાય છે. આચાર્યશ્રીના નિવાસનાં મુખ્ય સ્થાનમાં પાટણ અને ખંભાત: પ્રધાનરૂપે છે. બાકી તેઓ શત્રુંજયની યાત્રાએ ગયા હોય તે વલભીપુર પણ તેમણે જોયું જ હોય અને ધંધુકા તે તેમની જન્મભૂમિ ગણાય છે. આચાર્યનાં વિહારસ્થાને તથા નિવાસસ્થાનો વિશેષ સુપ્રસિદ્ધ છે. તેમાં વસનારા આ આચાર્યશ્રીએ ચાર સમકોની જે લ્પના કરેલ છે તે વિશેષ ચમત્કાર પેદા કરે તેવી નથી લાગતી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534