Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 534
________________ સિદ્ધહેમ શબ્દાનુશાસન (લધુવૃત્તિ) ખંડ 3 ના પરિચય આ ખંડ ૩માં આઠમા અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત યા કરણની ચર્ચા છે. તેમાં પ્રથમ ત્રણ પાદમાં શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપૈશાચી તથા અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે અને ચોથા પાદમાં પણ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે. તે વતમાન કાળની ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભાષાના ઇતિહાસ વિશે વિશેષ પ્રકાશ નાંખે છે. અપભ્રંશના વ્યાકરણમાં સંથકારે પોતાના સમયમાં પ્રચલિત ભાષાનાં ઘણાં પઘો ઉદાહરણરૂપે આપેલાં છે તેથી આ ભાષાના સ્વરૂપનો વિશદ ખ્યાલ આવે છે. | અનુવાદમાં દરેક ઉદાહરણની પૂર્વાવસ્થા, સાધ્યવસ્થા અને પછી સિદ્ધ ઉદાહરણ અથે સાથે આપવા ગોઠવણ કરેલ છે અને યથાસ્થાન જરૂરી સ્પષ્ટતા અપાયેલ છે, સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ) ખંડ 3 રૂ. 25-0 0 w ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534