Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 529
________________ ૧૦૮ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સૂત્રમાં મૂકેલ સિદ્ધ શબ્દ મંગળને સૂચક છે. તે મંગળને લીધે શ્રોતાઓનું એટલે આ ગ્રંથને સાંભળનારાઓનું તથા ભણનારાઓનું તથા વાંચનારાઓનુ દીર્ઘ આયુષ્ય થાઓ તથા તેમનો અભ્યદય થાઓ એ રીતે ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરિ આશીર્વાદનું સૂચન કરે છે. इति आचार्यश्रीहेमचन्द्रसूरिविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्योपज्ञशब्दानुशासनलबुवृत्तौ अष्टमस्य अध्यायस्य चतुर्थ: पाद: समाप्तः । तत्समाप्तौ च समाप्तः अष्टमः अध्यायः । समाप्तम् च प्राकृतभाषाप्रभृतिअपभ्रंशभाषापर्यन्तानाम __ षण्णां भाषाणां व्याकरणम् । એ પ્રમાણે આચાર્ય શ્રી હેમચંદ્ર પોતે બનાવેલ “સિદ્ધહેમચંદ્ર નામના શબ્દાનુશાસનની પોતે જ બનાવેલ પ્રવેશવા નામની વૃત્તિના આઠમા અધ્યાયનો ચોથો પાદ પ થયે તેની સમાપ્તિ સાથે આઠમે અધ્યાય પૂરો થયે. અને સાથે જ પ્રાકૃત વગેરે અપભ્રંશ સુધીની છએ ભાષાઓનું વ્યાકરણ પૂરું થયું. તથા પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ ગુજરાતી ભાષામાં કરેલા સમગ્ર આઠમા અધ્યાયનો સવિવેચન અનુવાદ પણ સમાત થયો, । कल्याणम् मङ्गलम् शिवम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534