________________
લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થી પાક
[પહ
જુઓ તે ખરા કે, ગરીના મુખની કાંતિ દ્વારા પરાજય પામેલે ચંદ્ર વાદળામાં કે સંતાઈ ગયો છે. બીજે પણ જે કાઈ બીજ દ્વારા પરાભવ પામેલ હોય તે નિ:શંક બનીને ખુલ્લી રીતે-બેધડક-શરમાયા વિના–જાહેરમાં કેમ કરીને ભમી-ફરી શકે ? અર્થાત ન કરી શકે પણ સતાયેલ-છૂ–જ રહે.
હિંદુबिबाहरि तणु रयण-वणु किह ठिउ सिरि-आणंद ! । निरुवम-रसु पिएं पिअवि जणु सेसही दिण्णी मुद्द ॥ बिम्बाधरे तनुः रदनप्रणः कथं स्थित: श्रीआनन्द ! निरुपमरसं प्रियेण पीत्वा इव शेषस्य दत्ता मुद्रा ।।
શ્રી આનંદ નામને રસિક જન છે તેને કોઈ પૂછે છે કે, હે આનંદ! સ્ત્રીના પાકા ટિંડોરા જેવા લાલ ઓઠ ઉપર દાંત વડે પડેલો નાનો એવો ઘા કેવો દેખાય-લાગે-છે--જવાબમાં આનંદ કહે છે કે, પિઉએ-પ્રેમીએ-નિરુપમ અધરરસ પીને પછી તેમાં જે રસ બાકી રહ્યો છે તે બીજે કાઈ પી ન જાય કે એ રસ ઢળી ન જાય એ માટે જાણે કે એઠરૂપ શીશી ઉપર મહેર ન મારી દીધી હોય-એ શીશીના મોં ઉપર બૂચસીલન માર્યું હોય એમ એ નાના ઘાને વર્ણવી શકાય.
તેäभण सहि ! निहुअहं ते मई जइ पिउ दिदा स-दोसु । जे न जाणइ मज्झु मणु पक्खावडिअं तासु ॥ भण सखि ! निभृतकम् तथा माम् यदि प्रियः दृष्टः सदोषः । यथा न जानाति मम मनः पक्षापतितं तस्य ।।
હે સખી! તેં જે મારો પ્રિય, દોષ સહિત જે હેય-મારા પ્રિયન કોઈ દેષ જોયો હોય તો મને એ બાબત એકાંતમાં ગુપચુપ એવી રીતે કહે જેથી તેની (પતિની) પડખે જ પડેલારહેલા–અર્થાત પતિના પક્ષપાતી એવા મારા મનને ખબર ન પડે–તેને દેષ મારા મનની જાણમાં ન આવે–એ રીતે મને તું ગુપચુપ કહે.
जिव जिव वकिम लोअणहं । તિર્વ તિથૈ વહુ નિમ-સર....... જુઓ, જારૂ૪s તિ-નિ मई जाणि पिअविरहिअहंक वि धर हाइ विआलि। नवर मिअंकु वि तिह तवइ जिह दिणयर खय-गालि ॥
ઘર ઘેર્યમ્ (જુએ, ઢાકારૂ૭૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org