Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 508
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ [૪૮૭ સર-કચરક કયારેક खज्जइ नउ कसरक्केहिं पिज्जइ नउ घुटेहिं । एवइ होइ सुहच्छडी पिएं दिटूटे नयणेहिं ।। કચરક કારક' એવો અવાજ કરીને પિઉને કાંઈ ખવાતો નથી તેમ ઘુંટડે. ઘૂંટડે પેઉને પીવાતે ય નથી છતાં આંખો વડે દીઠેલા વિપુઠારા–એમ જ સુખે બેસવાનું મળે છે–આંખો કરીને શીતલ થાય છે. પુઘિ ઘુઘુ એવી કલ્પિત ચેષ્ટા अज्ज वि नाहु महु जिज घरि सिद्धत्था वंदेइ । ताउँ जि विरहु गकखेहि मक्कड-घुग्घिउ दइ ।। મારા જ ઘરમાં મારો નાથ હજી તો સરસવના દાણાને વાંદે છે એટલે પ્રવાસ કરતી વખતે મંગળ માટે “સરસવ' મુખમાં નાખવા એ રીતને અનુસરીને સરસવને વાંદે છે તેટલામાં તો ગોં ખલાઓ વડે માંકડાની જેમ વિરહ, ઘગ્વિ– ઘુઘુ-કરે છે–ડોકિયાં કરે છે એટલે હવે વિરહ અનુભવવાની વેળા આવી પહોંચી છે એમ લાગવા માંડે છે. ૩વસ– सिरि जर खंडी लोअडी गलि मणिअडा न वीस । तो वि गोट्टा कराविआ मुद्ध' उट्ठ-बईस ।। જુઓ તો ખરા, આ મુગ્ધા કેવી છે કે, જેને માથે જરી–જળી–ગયેલી લેબડી-બકરાંનાં વાળમાંથી બનાવેલી ઓઢણી–લમપટી છે અને જેમાં પૂરા વીશ મણકા પણ નથી એવી કઠી ગળામાં પહેરેલ છે છતાં તેણીએ ગેષ્ઠવાડામાં રહેનારા બધા જણને ઊઠ-બેસ કરાવેલ છે. घई आदयः अनर्थकाः ॥८४१४२४॥ અપભ્રંશ ભાષામાં ઘઉં આદિ-વગેરે-કેટલાક નિપાતશબ્દો પદ્યમાં પાદપૂર્તિ માટે અને ગઘમાં વાક્યાલંકાર માટે વપરાય છે પણ તે નિપ તે કોઈ જાતને અર્થ સૂચવવા નથી વપરાતા-નિરર્થક–વપરાય છે. આદિ' એમ કહ્યું છે તેથી તારું વગેરે શબ્દોનો પ્રયોગ પણ એ રીતે અનર્થક જ સમજો. વેદની ભાષામાં જે વિ એ નિપાત વપરાય છે તે પણ અનર્થક જ હોય છે. પ્રસ્તુત ઘડું અને વેદોમાં વપરાતે વિ એ બન્ને શબ્દો સરખાવવા જેવા છે. “એ જિં વાડું ” આ વાક્યમાં સારું શબદનો કઈ ખાસ અર્થ નથી. માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534