________________
૪૭૪ ]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
તે દેશમાં જવાનું છે જ્યાં પિન કાંઈ પ્રમાણ–એંધાણ મળે એટલે પ્રિયના કોઈ વાવડ મળે-સમાચાર-જાણી શકાય. જો આવી શકે તો સાથે આશ–અથવા નહીં આવે છે તે જ મારું નિપાન થશે એટલે તે જ મારું નવાણ–એટલે ઉપકૂપ-અવેડા-થશે અર્થાત ત્યાં જ હું અવેડામાં પડીને મરી જઈશ.
મરવા માટે કૂવો અવેડે કરવો એ પ્રોગ લોકપ્રચલિત છે.
ઝાદાવતુ નિપાનમ્ ૩ ફૂપહેમત સમિધાન લે. ૧૦૯૨.
હૂંઢિકાકારે નિવાણ ને અર્થ નિર્વાણ કર્યું છે પણ પ્રાકૃત નિવાઝ શબ્દ નિર્વાણના અર્થમાં ઘટી શકે નહીં.
‘નિર્વાણ” માટે તો નિગ્રાન શબ્દ જ વપરાય दिवे
વિવિ રિવિ-iig–રોજ રોજ ગંગાસ્નાન. જુએ સૂત્ર ૩૯૯
जउ पवसंते सहुं न गयअ न मुअ विओएं तस्सु । लज्जिज्जइ संदेसडा दितिहिं सुहयजणस्सु ॥
જયારે તેણે પ્રવાસ કર્યો ત્યારે સાથે ન ગઈ અને તેને વિયોગ થતાં મરી પણ ન ગઈ તો સુભગ માણસ બાબત અથવા સુહંદ-મિત્રરૂપ માણસ બાબત કે સંદેશ દેતાં લાજ આવ છે–ભોંઠપ લાગે છે–શરમ આવે છે અર્થાત પ્રિયની સાથે ન જવાયું તથા વિયેગમ ભરાયું પણ નહીં એવી પરિસ્થિતિમાં હવે સંદેશાને શો અર્થ એટલે સંદેશો દેતાં લાજ આવે છે.
વાર્દિ– एत्तहे मेह पिअंति जलु एत्तहे वडवानलु आवट्टइ । पेक्खु गहीरिम सायरहा अक्क वि कणिअ नाहि ओहट्टइ ॥
એક બાજ વાદળાં દરિયામાંથી પાણી પી જાય છે અને એક બાજુ વડવાનલ તેને-દરિયાને–એટ છે. જુઓ તો ખરા દરિયાની ગંભીરતા કે એક કણ પણ એટલે એક કણી જેટલે પણ તે એ છે થતો નથી એમાં થોડી પણ ઓટ આવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org