________________
રીતે ઉષ્મા-વિકિરણ ફેંકતા રહે છે, પણ અત્યંત ગરમ પદાર્થ પોતાની ઉષ્મા વિકિરણોના થોડા હિસ્સાને દશ્ય પ્રકાશના રૂપમાં ઉત્સર્જિત કરે છે. ૨૫૦૦ ડિગ્રી સે. તાપમાનવાળો પદાર્થ એટલે ટંગ્ટનનો ફિલામેન્ટ પોતાની ઉષ્મા-ઊર્જાનો લગભગ ૧૨ પ્રતિશત ભાગ દેશ્ય પ્રકાશના રૂપમાં ઉત્સર્જિત કરે છે. આ પ્રકાશને આપણે બલ્બ લાઈટથી બહાર નીકળતા જોઈએ છીએ. ઉષ્માનો લાકડીનો ભાગ (ઘણા અંશમાં) બલ્બની બહાર અદશ્ય ઇન્ફારેડ પારરક્ત) વિકિરણોના રૂપમાં અથવા ઉષ્મા-ઊર્જાના રૂપમાં જેને આપણે ઉષ્મા-રોશની કહી શકીએ છીએ.) નીકળે છે. બલ્બનો કાચનો ગોળો, જે બલબના ફિલામેન્ટની ચારે તરફ વીટળાયેલો છે, ફિલામેન્ટને ઑકિસજનના સંપર્કમાં આવતા બચાવે છે. જેનાથી તે હવામાં બળવાથી બચી જાય છે. (આ પ્રક્રિયા બલ્બ અને અગ્નિના ભેદને સ્પષ્ટ કરે છે)
63
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org