Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
એ સ્થાન હંમેશા ગરમ અને કરુણા ઉત્પન્ન કરવાવાળું છે. એ કર્મ દ્વારા પ્રાપ્ત અને અત્યંત દુઃખમય છે. चत्तारि अगणीओ समारभेत्ता, जहि कूरकम्मा भितवेंति बालं । ते तत्थ चिटुंतभितप्पमाणा, मच्छा व जीवंतु व जोइपत्ता ।।
(सूयगडो ५/१/१३) જૂરકર્મી નરકમાલ નરકાવાસમાં ચારે દિશાઓમાં અગ્નિ સળગાવીને એ અજ્ઞાની નારકોને તપાવે છે. એ તાપ સહન કરતાં ત્યાં પડી રહે છે, જેમ અગ્નિ પાસે લવાયેલી જીવતી માછલીઓ. अयं व तत्तं जलियं सजोइं, तओवमं भूमिमणुक्कमंता। तडज्झमाणा कलुणं धणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ॥
(सूयगडो ५/२/४) તપેલા લોખંડ જેવો અગ્નિ ભૂમિ પર ચાલતા બળતરાથી કરુણ રુદન કરે छ. तेमोने पारथी वींधी नपाय छे. (१) तओवमं - अग्नि जैसी
सा तु भूमि...न तु केवलमेवोष्णा । ज्वतिलज्योतिषाऽपि अणंतगुणं हि उष्णा सा, तदस्या औपम्य तदोपमा ।
(सूत्रकृतांग चूर्णि, पृ. १३५) एवा तदेवंरूपां तदुपमा वा भूमिम् । (सूत्रकृतांग वृत्ति-पत्र १३५) । આ ભૂમિનું વિશેષણ છે. એનું સંસ્કૃત રૂપ છે તદુપમાગ' એ ભૂમિ ફક્ત ગરમ જ નથી, પણ અગ્નિથી પણ અનંત ગણી અધિક ગરમ છે. २. ते डज्झमाणा - वे जलने पर ते तं इंगालतुल्लं भूमिं पुणो पुणो खंदाविज्जति ।
___ (सूत्रकृतांग चूर्णि, पृ. १३५) નરકપાલ ધગધગતા અંગારા જેવી ગરમ જમીન પર નૈરયિકોને જવાઆવવા માટે વિવશ કરે છે. समूसियं णाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति । अहोसिरं कट्ट विगत्तिऊणं, अयं व सत्थेहि समूसवेंति ॥ (सूयगडो ५/२/८) ત્યાં એક બહુ ઊંચા વિધૂમ અગ્નિનું સ્થાન છે, જેમાં જઈને એ નૈરયિક
261
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312