SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ એ સ્થાન હંમેશા ગરમ અને કરુણા ઉત્પન્ન કરવાવાળું છે. એ કર્મ દ્વારા પ્રાપ્ત અને અત્યંત દુઃખમય છે. चत्तारि अगणीओ समारभेत्ता, जहि कूरकम्मा भितवेंति बालं । ते तत्थ चिटुंतभितप्पमाणा, मच्छा व जीवंतु व जोइपत्ता ।। (सूयगडो ५/१/१३) જૂરકર્મી નરકમાલ નરકાવાસમાં ચારે દિશાઓમાં અગ્નિ સળગાવીને એ અજ્ઞાની નારકોને તપાવે છે. એ તાપ સહન કરતાં ત્યાં પડી રહે છે, જેમ અગ્નિ પાસે લવાયેલી જીવતી માછલીઓ. अयं व तत्तं जलियं सजोइं, तओवमं भूमिमणुक्कमंता। तडज्झमाणा कलुणं धणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ॥ (सूयगडो ५/२/४) તપેલા લોખંડ જેવો અગ્નિ ભૂમિ પર ચાલતા બળતરાથી કરુણ રુદન કરે छ. तेमोने पारथी वींधी नपाय छे. (१) तओवमं - अग्नि जैसी सा तु भूमि...न तु केवलमेवोष्णा । ज्वतिलज्योतिषाऽपि अणंतगुणं हि उष्णा सा, तदस्या औपम्य तदोपमा । (सूत्रकृतांग चूर्णि, पृ. १३५) एवा तदेवंरूपां तदुपमा वा भूमिम् । (सूत्रकृतांग वृत्ति-पत्र १३५) । આ ભૂમિનું વિશેષણ છે. એનું સંસ્કૃત રૂપ છે તદુપમાગ' એ ભૂમિ ફક્ત ગરમ જ નથી, પણ અગ્નિથી પણ અનંત ગણી અધિક ગરમ છે. २. ते डज्झमाणा - वे जलने पर ते तं इंगालतुल्लं भूमिं पुणो पुणो खंदाविज्जति । ___ (सूत्रकृतांग चूर्णि, पृ. १३५) નરકપાલ ધગધગતા અંગારા જેવી ગરમ જમીન પર નૈરયિકોને જવાઆવવા માટે વિવશ કરે છે. समूसियं णाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति । अहोसिरं कट्ट विगत्तिऊणं, अयं व सत्थेहि समूसवेंति ॥ (सूयगडो ५/२/८) ત્યાં એક બહુ ઊંચા વિધૂમ અગ્નિનું સ્થાન છે, જેમાં જઈને એ નૈરયિક 261 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy