________________
અનુશાસન'માં આચાર્ય તુલસીનું ભગવાન મહાવીરે ૨૫૦૦ના નિર્વાણ મહોત્સવના અવસર પર એક ઉદબોધનના આધાર પર “વિકાસનો આધાર-આત્માનુશાસન” નામનો લેખ, પૃષ્ઠ 8 (અ) સ્થાનકવાસી અને તેરાપંથ ધર્મસંઘમાં વાસણો ધોવાનું પાણી ચોખું
ગણીને વાપરવાની પરંપરા પ્રાચીનકાળથી પ્રચલિત છે. જ્યારે આ વિષય પર કોઈએ કહ્યું કે દુઃખની પરિસ્થિતિમાં આ બે કલાકમાં કીન્દ્રિય જીવો પેદા થઈ જાય છે. તો આચાર્ય ભિક્ષુએ એની ચોખવટ કરી. એમને કહ્યું કે ધોવાનું પાણી અચિત્ત છે અને એમાં દ્વીન્દ્રિય જીવોની ઉત્પત્તિની વાત આગમ-માન્ય નથી. જુઓ, આચાર્ય ભિક્ષુ इत श्रद्धानी योपाढा उ१, श्री. भिक्षु-अन्य-रत्ना३२ (-१), પ્રકાશક તેરાપંથી મહાસભા, કલકત્તા, સન ૧૯૬૦, પૃષ્ઠ ૭૭૨७७७, आयार्थ भिक्षु, श्रद्धानी योपा, ढाल 3२.
ढाल : ३१
केई जेनी नाम धराय नें, बोले झूठ अतीय । साधु धोवण बहरे तेह में, कहे बेइंद्री जीव ।।१।। ते पोतें तो धोवण पीवें नहीं, पिये त्यांने निदे दिन रात । ते अन्हाखी थका बकवो करे, त्यांरा घट माहें घोर मिथ्यात ॥२॥ जिभ्या रो स्वाद तज्यां बिनां, धोवण पियो किम जात । तिणसूं धोवण उथा बहरणो, झूठी कर कर मुख सूं बात ।।३।। केई कहे वासी आहार में, एकण रात रे मांहिं। जीव बेइंद्री उपजें, तिण सूं साधां ने वहरणो नांहि ॥४॥ पोतें ठंडो आहार भावे नहीं, तिण सूं उंधी पर एम। एहवा हिंसाधा रा लक्षण बुरा, ते सुणज्यो घर प्रेम ।।५।।
कसाई विचे तो कुगुर बुरा ए, त्यारे दया नहीं लवलेश । छ काया मारण तणो ए, दे पापी उपदेश ।। पाखंडी गुर एहवा ए, उन्हों पाणी धरावे करे आमना ए॥१॥
273
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org