________________
પરિશિષ્ટ ૧ પ્રાશ સજીવ-નિર્જીવ-મીમાંસા
વિદ્યુતનો પ્રકાશ, આકાશીય વીજળીનો પ્રકાશ, દીવાનો પ્રકાશ બધા તેઉકાય છે, આ માન્યતાના સમર્થનમાં તથા એના ખંડનમાં જે વિચાર વ્યકો કર્યા છે, એની મીમાંસા અહીં રજૂ કરી છે. ૧. પ્રકાશ સજીવ છે.
“પ્રકાશ સજીવ છે – આ માન્યતાને મુનિ યશોવિજયજીએ નીચેના વિચાર દ્વારા પ્રગટ કર્યા છે.”
અત્યંતર તપમાં અંતિમ અને ઉત્કૃષ્ટ પ્રકાર કાયોત્સર્ગ સાધના છે. વિધિ પ્રમાણે સંકલ્પ કરીને કાયાનો ત્યાગ કરીને આત્માને વિશુદ્ધ આલંબનમાં જોડી રાખવાની અદ્ભુત સાધના સ્વરૂપ કાયોત્સર્ગમાં ૧૬ પ્રકારના આગાર-અપવાદછૂટ આવશ્યકસૂત્રમાં બતાવ્યા છે. એમાં એક અપવાદ છે દીવાની રોશની - (દીપપ્રકાશ) આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું :” _ 'अगणीओ छिंदिज्ज व बोहियखोभाड़ दीहडक्को वा ।
કાર્દિ સમજો ૩ વાર્દિ” (Tથી. ઉ૫૬)
ઇત્યાદિ રૂપમાં કાયોત્સર્ગના આગાર (અપવાદ) બતાવ્યા છે. એમાં અગણીઓ પદ દ્વારા જે આગાર બતાવ્યા છે એની વ્યાખ્યામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી બતાવે છે કે – 'यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतो न कायोत्सर्गभंगः'
(ગાથા. ૨૬૨૬) એટલે કાયોત્સર્ગ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિ મીણબત્તી, ફાનસ, દીવા,
277
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org