________________
૬. આચાર્ય નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી, ગોમટસાર ગાથા ૬૧૫ -
णिद्धस्स णिद्धेस दुराहिएण, लुक्खस्स लुक्नेण दुराहिरण ।
णिद्धस्स लुक्खेण हवेज्ज बंधो, जहण्णवज्जे विसमे समे वा । ૭. આચાર્ય ઉમાસ્વાતિ, તત્ત્વાર્થ સૂત્ર, પ/૩૩ ૮. (અ) આચાર્ય પૂજ્યપાદ, સર્વાર્થસિદ્ધિ, ૫/૨૪ (બ) પખંડાગમમાં પણ સાદિ વૈઋસિક બંધના ઉદાહરણમાં જણાવેલ છે
– “કો તો થપ્પો સાતિવસસા વંઘો ગામ તસ રૂમ જિલીवेमादा गिद्धदावेमादा ल्हुक्खदा बंधो । से तं बंधणपरिणामं पप्प से अब्भाणं वा महाणं वा सज्झाणं वा विज्जूणं वा उक्काणं वा कणयाणं वा दिसादाहणं वा धूमकेदूणं वा इंदाउहाणं वा से खेतं पप्प कालं पप्प उऊ पप्प अयणं पप्प पोग्गलं पप्प जे चामण्णे एवमादिया अमंगलप्पहुडीणि बंधणपरिणामेण परिणंमति सो सव्वो સચિવરૂસવંધો નામ !” – “આ જે સ્થાપ્ય સાદિક વિસસાબંધ છે, એનો એ નિર્દેશ છે | વિમાત્રામાં સ્નિગ્ધતા અને વિમાત્રામાં રુક્ષતાથી પુદ્ગલોમાં બંધ થાય છે. એ પુદગલ બન્ધનને પ્રાપ્ત થઈને વિવિધ પ્રકારના અભ્રપથી, મેઘ, સંધ્યા, વિધુત, ઉલ્કા, કનક, દિશાદાર, ધૂમકેતુ, ઈન્દ્રધનુષ રુપે તથા ક્ષેત્રકાળ, ઋતુ, અયન અને પુદ્ગલને પ્રાપ્ત કરી જે બંધનપરિણામથી પરિણત થાય છે તથા એ સંદર્ભે અન્ય જે અમંગલપ્રભુતિ બંધન પરિણામ રૂપે પરિણત થાય છે, આ સર્વ સાદિ-વિસસા બંધ છે.” (પદખંડાગમ, ૧૪/૧૫/૩૨, ૩૭૩૦/૩૪) જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, બંધ શબ્દ
(ભાગ-૨, પૃષ્ઠ ૧૬૯-૧૭૦), રાજવાર્તિક પ/૨૪ 9. (a) પ્રો. જી. આર. જૈન, Cosmology Old & New (being a modern
Commentary on the fifth chapter of Tattvarthadhigama Sutra) (1) Page 145—"Then further it may be snighda or r "uk) sa; these terms when applied to the elementary particles refer to the positive or the negative charge of electricity." (2) Pages 160, 161--"As mentioned incidentally on page 145 these terms s]nigdha and r"uk]sa appear to have been arbitrarily used as the terms positive and negative have been used by modern electricians to denote the two kinds of electricity.
10
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org