________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૭૯૫
૮
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૯ ]
વચનસંયમ-
વચનસંયમ-
વચનસંયમ
મનોસંયમ-
મનોસંયમ-
મનોસંયમ.
કાયાંયમ
કાયસંયમ-
કાયસંયમ.
કાયસંયમ.
ઇન્દ્રિયસંક્ષેપના.
આસન સ્થરતા.
ઇન્દ્રિયસ્થિરતા,
વચનસંયમ.
માનતા.
મનોસંયમ,
વચનસંક્ષેપ
મન સંક્ષેપતા,
સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ.
સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનગુણાતિશયતા.
મન સ્થિરતા,
આત્મચિંતનતા.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.
સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ.
દ્રવ્ય- સંયમિત દેહ
ક્ષેત્ર- નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર,
કાળ- યથાસૂત્ર કાળ.
ભાવ" યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર,
સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.
|હાથનોંધ ૧. પૃષ્ઠ ૨૧ |
હાથનોંધ ૧. પૃષ્ઠ ૨૫ |
૧૦
એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ.
જ
ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ........લો.
વિભંગ જ્ઞાન-દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે, તે સમ્યક્ થવા સ્થાનૢ મુદ્રા જોઈએ.
સ્થાનું મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે.
નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.
દૃષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.
પુનર્જન્મ છે - જરૂર છે - એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.
આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે, અને માનું તો સુખદાયક પણ છે.
એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં
હાથનોંધ 1, પૃષ્ઠ 1