Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
http://www.ShrimadRajchandra.org
પરિશિષ્ટ પ
૮૮૧
ઇંદ્રિયગમ્ય-ઇંદ્રિયથી જણાય તેવું. ઇંદ્રિયનિગ-વિયોને વશ રાખવી તે.
ઈ
ઉપાશ્રય-સાધુ-સાધ્વીઓનાં આશ્રયસ્થાન
ઉપાસક-પૂજાભક્તિ કરનાર; સાધુઓની ઉપાસના
કરનાર શ્રાવક.
પુરુષની ક્રિયા; ઉપેક્ષા-અનાદર; તિરસ્કાર.
ઈર્ષ્યાપથિકી ક્રિયા- કષાય રહિત પુરુષની
ચાલવાની ક્રિયા
ઈર્યાસમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું. ઈશ્વર-ઈશ્વર શુદ્ધ સ્વભાવ: આત્મસિદ્ધિ ગાથા ૭૭, ઈશ્વરેચ્છા-પારબ્ધ કર્મોદય: ઉપચારથી ઈશ્વરની ઇચ્છા, આજ્ઞા.
ઈષત્યાગ્મારા-આઠમી પૃથ્વી. સિદ્ધશિલા. ઈંક્ષેપો વિચાર.
ઉચ્ચગોત્ર-લોકમાન્ય કુળ,
G
ઉજાગર-આત્મજાગૃતિવાળી દશા.
ઉત્કટ-અતિશય; ઘણું,
ઉત્કર્ષ-પ્રભાવ; ઉત્કૃષ્ટપણું ઉત્તરોત્તર આગળ આગળ. ઉત્પાદ-ઉત્પત્તિ.
ઉત્સર્પિણીકાલ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કાળ; દેશ કોડાકોડી સાગરોપમ પ્રમાણનો ચડતો કાળ; આયુષ્ય વૈભવ, બળ આદિ વધતાં જાય તેવો.
કાળ પ્રવાહ.
ઉત્સૂત્રપ્રરૂપણા-આગમ વિરુદ્ધ બોલવું.
ઊર્ધ્વ ગતિ-ઊંચે જવું.
ล
ઊર્ધ્વપ્રચય-પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે. તે; ક્ષણે ક્ષણે થતી અવસ્થા.
ઊર્ધ્વલોક-સ્વર્ગ, મોક્ષ.
ઋષભદેવ-જૈનોના આદિ તીર્થંકર,
ઋષિ-બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ- ૧, રાજ૦, ૨. બ્રહ્મ, ૩. દેવ૦, ૪. પરમ૦, રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ=અક્ષીણ મહાન ઋષિવાળા. દેવર્ષિ આકાશગામી દેવ. પરમર્ષિ= કેવળ જ્ઞાની,
એ
એકત્વભાવના આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલા ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે એકત્વમાંવના ભાવનાબોધા એકનિષ્ઠા-એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. એકભક્ત-દિવસમાં એક જ વખત જમવું. એકાકી-એકલો.
ઉદક પેઢાલ-સૂત્રકૃત્તાંગ નામના બીજા અંગમાં એક એકાંતવાદ-વસ્તુને એક ધર્મરૂપ માનનાર,
અધ્યયન છે.
જે
ઉદય- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ પોતાની શક્તિ દેખાડે છે તેને કર્મનો ઉદય કહે છે; કર્મફળનું પ્રગટવું.
ઉદાસીનતા-સમભાવ, વૈરાગ્ય: શાંતતા; મધ્યસ્થતા. ઉદીરણા-કાળ પાડ્યા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે હ્રદયમાં આવે તે ઉદીરણા, ઉપજીવન-આજીવિકા, પત્રાંક ૬૪,
ઉપયોગ ચેતનાની પરિણતિ, જેથી પદાર્થનો બોધ થાય. ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય તે. ઉપશમશ્રેણિ-જેમાં ચારિત્રમોહનીય કર્મની
પ્રકૃતિઓનો ઉપશમ કરાય. (જૈ. સિ. પૂ)
ઉપાધિ-કાળ
ઉપાધ્યાય-જે સાધુ શાસ્ત્રોને શિખવાડે તે.
૨૧
ઓ
ઓઘસંજ્ઞા-જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લોકની, સૂત્રની કે ગુરુનાં વચનની અપેક્ષા રાખતો નથી; આત્માના અધ્યવસાય રહિત કાંઈક ક્રિયાદિ કર્યા કરે. (અધ્યાત્મસાર)
ઓ
ઔદાયિકભાવ-કર્મના ઉદયથી થતો ભાવ: કર્મ બંધાય તેવો ભાવ.
ઔદારિકશરીર સ્થૂળ શરીર, મનુષ્ય તથા તિર્યંચોને આ શરીર ોય છે.
ક
કદાગ્રહ-ખોટી પકડ, ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મનો આગ્રહ, માનલાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (ઉપદેશ છાયા)

Page Navigation
1 ... 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000